________________
રાજવંશમાં જૈનધર્મ
૧૦૯
હું આ વજજીઓનો સર્વથા નાશ કરીશ.” આમ કેસલ, લિછવિ અને વજજીઓ સાથેનાં તેનાં યુદ્ધ આકરિમક ન હતાં, પરંતુ તે મગધ સામ્રાજ્યના વિસ્તારની સર્વસાધારણ જનાના પરિણામે હતા.
આ યુદ્ધના પરિણામે વૈશાલી, વિદેહ, કાસી અને બીજા પ્રદેશના જોડાણથી મગધના મહત્ત્વાકાંક્ષી રાજાને તેના જેટલાજ બીજા મહત્ત્વાકાંક્ષી અવંતીના રાજા પ્રોત સામે થવું પડ્યું હતું. અવંતીનાં પડોશી રાજ્ય તેનાથી બીતાં હતાં એ વાત મઝિમનિકાયના એ ઉલેખથી સ્પષ્ટ છે કે અજાતશત્રુએ રાજગૃહના રક્ષણ માટે કાલે બાંધે હતા, કારણ કે એને પોતાના પ્રદેશ પર પ્રતિના હુમલાની બીક હતી. આ વાત અશક્ય પણ નથી કારણ કે વૈશાલી અને કેસલના પતન અને પરાજય પછી મગધનું પ્રતિસ્પર્ધી માત્ર અવંતી જ બાકી હતું.
આમ કૃણિકના સમયમાં પૂર્વ ભારતના પ્રજાસત્તાક રાજ્યસહિત બધાં રાજ્ય મગધમાં સમાઈ ગયાં હતાં. તેના પુત્ર અને અનુગામી ઉદાયિનના સમયમાં જૈન કથાનકે કહે છે કે મગધ અને અવંતી એક બીજાની સામે થઈ ગયાં હતાં. સ્થવિરાવલિ અને બીજા જૈન ગ્રંથે જણાવે છે કે ઉદાયિન એક પ્રભાવશાલી રાજા હતો, જેણે લડાઈમાં કેઈ દેશના રાજાને હરાવી મારી નાંખ્યો હતે તે રાજાને પુત્ર ઉજજયિનિ ગયું હતું અને ત્યાંના રાજાને પિતાના દુઃખની વાત કહી હતી. અંતે પદભ્રષ્ટ કુમારે અવંતીના રાજાને વિશ્વાસ મેળ હતો અને તેની મદદથી સાધુના વેશે ઉંઘતા ઉદાયિનને વધ કર્યો હતે. વિશેષ નહિ તે પણ આ દંતકથા ઉત્તર હિંદના પ્રતિસ્પર્ધી એવા અવંતી અને મગધ એ બે મહાન રાજ્યની હરિફાઈને ચિતાર આપે છે.
આ ઉપરાંત અવંતીપતિની લડાઈખોર વૃત્તિથી એટલું તો સ્પષ્ટ છે કે બન્ને વચ્ચેના કલહનું મૂળ ઉત્તરહદનું આધિપત્ય હતું. કથાસરિત્સાગર અને બીજી જૈન દંતકથાઓ જણાવે છે કે કૌશામ્બિ રાજ્યને આ સમયે પ્રોતના પુત્ર અવંતીના રાજા પાલકે પિતાના રાજ્યમાં જોડયું હતું. આમ અજાતશત્રુના સમયમાં શરૂ થયેલ મગધઅવંતી કલહ ઉદાયિનના રાજ્યમાં પણ ચાલુજ હતા. “આ કલહનું છેવટ શૈશુનાગના નેતૃત્વ નીચે મગધના લાભમાં આવ્યું જેણે પુરાણમાં જણાવ્યા પ્રમાણે પ્રોતના વંશજોની કીર્તિ અને લાગવગને નાશ કર્યો હતો;” કે જેના કથાનકે કહે છે કે ઉદાયિનના હાથે અવંતીને વારંવાર પરાજય થયો હતે.
1. S.B.E., xi, pp. 1,2. C. Law (B. C.), Soma Kshatriya Tribes of Ancient India, p. 111. For a detailed description about Magadha and Vaisāli conflict see ibid., pp. 111-116.
2. CJ. Raychaudhuri, op. cit., p. 123 ; Pradhan, op. cit., p. 216.
3. 37TCHESIT frezar TISCITET: -Hemacandra, Parisishtaparvan, Canto VI, v. 191. Cf. Avašyaka-Sutra, p. 690. C. Pradhan, op. cit., p. 217.
4. CJ. Hemacandra, op. cit., vv. 189-190,208; Avašyaka-Sutra, op. and loc. cit. 5. Cf. Raychaudhuri, op. cit., p. 131. 6. ૩૩ઝટિવ પ્રોતસુતૌ ઢ આતરૌ-પાલો, etc.-Avaiyala.Satva, p. 699. 7. Pradhan, op. cit., p. 217. C. Raychaudhuri, op. cit., p. 132. 8. વર્માની . . . રાના . . . વદુરાઃ વંદુ પરિભકતે હાથના---Awasyaka-Satva, p. 690.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org