SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ લિવિઆની રાજધાની હતી એટલુંજ નહિ પણ સારાય રાજમંડળનું કેંદ્ર હતું. ૐૐ લાના અભિપ્રાય મુજબ લિચ્છવિએ અથવા વધારે વિશાળ અર્થમાં ખેલીએ તે વએિ દૃઢ ધાર્મિક ભાવના અને ઊંડી ભક્તિથી પ્રેરાયેલા જણાય છે. મગધ દેશ અને વિજ્રજભૂમિમાં મહાવીરે પોતાના સિદ્ધાંતના વિકાસ સાધીને સર્વ જીવ પ્રત્યે અસીમ દયાધર્મના પ્રચાર કર્યાં પછી તેમના અનુયાયીઓમાં લિવિએ બહુ મોટી સંખ્યામાં હતા અને બૌદ્ધગ્રંથા અનુસાર વેસાલિમાં ઉચ્ચ પદવી ધરાવનાર કેટલાક માણસો પણ તેમના અનુયાયી હતા.”૨ આમ વિદેહા, લિચ્છવિએ, વએિ અને જ્ઞાત્રિકા જૈન ધર્મ સાથે કેટલા જોડાએલા છે તે જોયું. એમ જણાય છે કે વજ્જિ અથવા લિચ્છવિનું રાજમંડળ મહાવીરના સુધારેલ ધર્મને શક્તિપ્રદ હતું. મલકિઓના વિચાર કરતાં જણાય છે કે મહાન તીર્થંકર અને તેમના સિદ્ધાંતા પ્રતિ તેમને પણ અપૂર્વ લાગણી અને માન હતાં. મલ્લાના દેશ સાળ મહાજનપઢા—મહાન દેશોમાંના એક કહેવાય છે; તે વાત જેના અને ઓઢો બન્નેય સ્વીકારે છે. મહાવીરના સમયમાં તે બે વિભાગમાં વહેંચાએલા જણાય છે; એકની રાજધાની પાવા અને બીજાની કુસિનારા હતી. બન્ને રાજધાની એક બીજાથી થાડે દૂર છે અને તે જેને અને બૌદ્ધોના તીર્થ તરીકે જાણીતી છે; કારણ કે બન્નેના ધર્મસંસ્થાપકાનાં ત્યાં નિર્વાણ થયાં છે. “ આપણે આગળ જોઈ ગયા તે મુજબ હસ્તિપાળ રાજાની પાસાળમાં મહાવીર રહેતા હતા ત્યારે ત્યાં તેમનું નિર્વાણ થયું હતું અને સ્ટીવન્સનના કલ્પસૂત્ર પ્રમાણે જ્યારે તેઓશ્રી પાવાના રાજા હસ્તિપાળના મહેલમાં પર્યુષણ ગાળતા હતા ત્યારે નિર્વાણુ પામ્યા. આજે ત્યાં તેમના નિર્વાણુ સ્મારક તરીકે ચાર સુંદર મંદિર આવેલાં છે. ”પ મલ્લ્લાના જેને સાથેના સંબંધ જો કે લિચ્છવિ જેટલા નિકટ ન ગણાય, છતાં પણ તે તેમના ધર્મપ્રચાર માટે પૂરતા હતા. ડીં લાના અભિપ્રાય મુજબ આ માટે બૌદ્ધ સાહિત્યનાં પ્રમાણા છે. વિદ્વાન ડૉકટર જણાવે છે કે “ પૂર્વ ભારતની બીજી જાતિઓની જેમ મલિક જિતમાં પણ જૈન ધર્મના ઘણા અનુયાયી મળી આવે છે. મહાવીરના નિર્વાણુ * 1. Raychaudhuri, op. cit., pp. 74-75. 2. Law (B. C.), op. cat., pp. 67, 73. و 3. C. Raychaudhuri, op. cit., pp. 59-60. 4. Cf. Law (B, C.), p. cit., p. 147 ; Raychaudhuri, oh, cil., p. 79; Rhys Davids, C.H.I., i., p. 175. 'Papa is a corruption of Apäpapuri Pāpā or Pāvā has been wrongly identified by General Cunningham with Padroana, which is the modern name of ancient Pāvā, where Buddha ate food at the house of Cunda. Pavapuri is the modern name of the ancient Papa or Apapapuri, seven miles to the east of Bihar town, where Mahavira, the Jaina Tirthankara, died.”—Dey, op. it., pp. 148, 155. Kusinara or Kusinagara is the place where Buddha died in 477 B.c. It has been identified by Professor Wilson and others with the present village of Kasia, in the east of Gorakhpur district, and it was also anciently known as Kusavati. Cf. Raychaudhuri, op. and loc. ct.; Law (B. C.), op. cit, pp. 147-148 ; Dey, op. cit, p. 111. 5. Ibid., p. 148. C. Bihler, op, cit., p. 27 ; Stevenson (Rev.), Kalpa-Sura, p. 91, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy