SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩ રાજવંશમાં જૈનધર્મ ઈ. સ. પૂર્વે ૮૦૦-૨૦૦ આગળનાં પ્રકરણમાં આપણે જૈનધર્મ વિષે જોઈ ગયા. પાર્શ્વનાથ ઐતિહાસિક પુરૂષ હતા અને મહાવીર તેમના સમયના કેટલાક રાજકુટુંબ સાથે એક લેહીને સંબંધ ધરાવતા હતા એ બન્ને બાબત ઉપગી છે. કારણ કે આપણે જાણવું છે કે કેવા સંજોગોમાં “જૈનધર્મ અમુક રાજ્યને રાજ્યધર્મ બળે એટલે કેટલા રાજાઓએ તે સ્વીકાર્યો યા તેને ઉત્તેજન આપ્યું તેમજ પિતાની પ્રજાને પણ પિતાની સાથે જૈન ધર્મમાં જોડી આમાં ઉત્તરીય ભારત અને ઉત્તરીય જેના ઈતિહાસ વચ્ચેની અનુસંધાનની સાંકળે મેળવવાનો પ્રયત્ન થાય છે; બીજા શબ્દોમાં કહીએ તો તે સમયે ભારતના રાજવંશે ઉત્તરના જૈન સાથે શે સંબંધ ધરાવતા હતા તેનું તાદશ ચિત્ર દોરવાને આ પ્રયત્ન છે. પ્રથમ તે પાર્શ્વનાથને સમય લેતાં આપણને જણાય છે કે એવું એક પણ ઉપયાગી સાધન નથી કે જેના પર આપણે આધાર રાખી શકીએ. “તેમના નામ સાથે સાહિત્યને માટે ભાગ જોડાએલે હેવાં છતાંય પાશ્વનાથના જીવન અને કથન વિષેની આપણી માહિતી ઘણીજ પરિમિત છે. પહેલાં જોઈ ગયા તેમ તેમાં એતિહાસિક વસ્તુ હોય તે એટલી જ છે કે તે ક્ષત્રિયેના ઈફવાકુવંશના બનારસના રાજા અશ્વસેનના પુત્ર હતા અને બંગાલમાં આવેલ સમેતશિખર પહાડપર નિર્વાણ પામ્યા હતા. તેમને સાંસારિક સંબંધ રાજા પ્રસેનજિતના રાજકુલ સાથે થયું હતું, જેના પિતા નરવર્મા પૃથ્વી પતિ ગણતા, જે કુશસ્થળમાં રાજ્ય કરતા અને જે પિતાના છેલ્લા જીવનમાં સાધુ બન્યા હતા. પ્રભાવતી નામની તેમની પુત્રી સાથે પાશ્વનાથને વિવાહ થયે હતે. 1. Smith, Q. cit, p. 55. 2. Charpentier, op. cit., p. 154. 3. . . . મનુષાંક નાસ્તિ વારાણસ્મૃમિધાનતઃ | तस्यामिक्ष्वाकुवंशोऽभूदश्वसेनो महीपतिः । -Hemacandra, Trishashți-Salākā, Parva IX, vv. 8, 14, p. 196. 4. પુરં સ્થિરું નામ . . . તે તત્રાન્નિરવર્મેતિ . . . . . . gવતઃ | જૈન તો નિત્યં . . . ! ૩૫ર ૫રિત્રજ્યાં સુસાધુપુર્નાન્નિ || , . ન્યૂડમુન્નરવર્મઃ | સૂનુ પ્રસેનનિઝામ . . / તસ્ય પ્રમાવતી નામ . . . . . . . ન્યT L . . . પ . . . . . . . સેવા પ્રમાવતીમ ||–Hemacandra, Trishashti-Salaha, Parva IX, vv. 58, 59, 61, 62, 68, 69, 210, pp. 198, 203, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy