________________
ઉત્તર હિંદરતાનમાં જૈનધર્મ બીજા વિદ્વાને પણ આવી જ માન્યતા ધરાવે છે, પરંતુ જ્યારે આપણે જેનધર્મને ટકાવનાર બધી પરિસ્થિતિને વિચાર કરીએ છીએ ત્યારે બીજા કેટલાંક કારણની પણ આપણે ઉપેક્ષા કરી શકીએ નહિ. જે સાધારણ જનસમુદાય માટે જૈનધર્મ ખુલ્લે મૂકવાથી જ જૈનધર્મ ટકી શક્ય હોય તો સાથે સાથે એમ પણ જણાવવું જ જોઈએ કે બૌદ્ધધર્મ કરતાં સંકુચિત પ્રચારકાર્ય અને પૂજાના મુખ્ય કેન્દ્રો માટે પસંદ કરાયેલાં એકાંત સ્થાને પણ તે માટેનાં કારણો છે. આથી મુસલમાની જુલ્મો અને બ્રાહ્મણના પુનરુત્થાનના સપાટામાં પણ જૈનધર્મ સહીસલામત રીતે ટકી શકયે જ્યારે બદ્ધધર્મ હિંદમાં તેને ભાર નીચે દબાઈ ગયે. “જેનેના નાસ્તિક ગણવા છતાંય બ્રાહ્મણોએ તેમના પ્રતિ બતાવેલી સહિષ્ણુતાના કારણે તે સમયે ઘણા બૌદ્ધોએ જૈન સંપ્રદાયમાં આશ્રય લીધે.”૪ આમ જ્યાં સુધી મુસલમાન સત્તાએ “રાષ્ટ્રની ધાર્મિક, રાજકીય અને સામાજિક સત્તા તેડી નાંખી અને નાનકડી જાતે, સમાજે તથા ધર્મો માટે સ્થિતિચુસ્ત રહીને તે જેરમાં આવી ત્યાંસુધી જેનેએ પિતાનું પરિબળ ટકાવી રાખ્યું."
ડૉ. શાપેન્ટિયર અને ડૉ. યાકેબીને અભિપ્રાય પ્રમાણે ભારતમાં જ્યારે ઘણાખરા સંપ્રદાયે તૂટી પડ્યા હતા ત્યારે જૈનધર્મ ટકી રહેવાનું કારણ મહાવીરના સમયથી ચાલતા આવેલા સિદ્ધાંતને ચુસ્તતાથી વળગી રહેવાની ઉત્કટ લાગણમાં જણાય છે. “નાનકડી જેન કોમની પોતાના મૂળ સિદ્ધાંત અને સંસ્થાઓને વળગી રહેવાની આગ્રહભરી પુરાણ પ્રિયતા જ ઘણું કરીને સખ્ત અત્યાચારના સામે તેને ટકાવી રાખનાર મુખ્ય કારણ છે; કારણ કે ઘણું સમય પહેલાં ડૉ. યાકેબીએ કહ્યું છે તેમ ઈ. સ. પૂર્વે લગભગ
1. "Dr Hoernle's discussion of this subject in his Presidential address of 1898 before the Asiatic Society of Bengal was singularly luminous, emphasising as it did the place accorded from the very first to the lay adherent as an integral part of the Jaina organisation. In the Buddhist order, on the other hand, the lay element received no formal recognition whatsoever. Lacking thus any 'bond with the broad strata of the secular life of the people,' Buddhism, under the fierce assault on its monastic settlements made by the Moslems of the twelfth and thirteenth centuries, proved incompetent to maintain itself and simply disappeared from the land."-Stevenson (Mrs), op. cit., Int., p. xii. Cf. also Charpentier, op. cit., pp, 168-169; Hoernle, Proceedings of the Asiatic Society of Bengal, 1898, p. 53.
2."... Jainism, less enterprising but more speculative than Buddhism, and lacking the active missionary spirit that in early times dominated the latter, has been content to spend a quiet life within comparatively narrow borders, and can show to-day in Western and Southern India not only prosperous monastic establishments but also lay communities, small perhaps, yet wealthy and influential."-Stevenson (Mrs), op. cit., Int., p. xii. "Never rising to an overpowering height but at the same time never sharing the fate of its rival Buddhism, that of complete extinction in its native land." Charpentier, op. cit., pp. 169--170.
3. C. Crooke, E.R.E, i., p. 496. 4. Tiele op. cil, p. 141. 5. Barth, op. cit., p. 152.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org