________________
૮૮ ધમે હરએ બન્ને સન્નિતિ,
અણુવિલે અત્તપસન્સલેસે - જહિં સિણાએ વિમલે વિસુદ્ધો,
સુસીઈભૂઓ પજહામિ દેસં ૪૬ અકલુષિત આત્માને પ્રસન્ન કરવાવાળા શુભ લેશ્યરૂપ ધર્મ, જલાશય અને બ્રહ્મચર્ય રૂપ શાંતિતીર્થ છે. જ્યાં સ્નાન કરીને વિશુદ્ધ અને શીતલ થઇને પાપને હું દૂર કરું છું. ૪૬ એયં સિણાણું કુસલેહિ [િ,
મહાસિણાણું ઈસિણું પત્થા જહિં સિણાયા વિમલા વિસુદ્ધા, મહરિસી ઉત્તમ કાણું પારો ૪૭
ત્તિ બેમિ છે - તત્ત્વજ્ઞોએ આ સ્નાન સાચું જોયું છે. આ જ મહા સ્નાન છે જેની ઋષિઓએ પ્રશંસા કરી છે. આ જ સ્થાનેથી મહર્ષિ કવિમલ અને વિશુદ્ધ થઈને ઉત્તમ સ્થાનને પ્રાપ્ત થયા છે. ૪૭ એમ હું કહું છું.
| ઈતિ બારમું અધ્યયન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org