SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૭ સાગરા સાહિયા દુન્નિ, ઉોણ વિવાહિયા ઈસાણમિ જહન્નેણું, સાહિયં પલિઓવમ રરર ઈશાન દેવોની સ્થિતિ જધન્ય એક પલેપથી કંઈક વધારે અને ઉત્કૃષ્ટ બે સાગરેપની છે. ૨૩૨ સાગરાણિ ય સત્તવ, ઉકોણ કિંઈ ભવે છે સર્ણકુમારે જહનેણું, દુનિ ઊ સાગરોપમાં ૨૨૩ સનકુમાર દેવની સ્થિતિ જધન્ય બે સાગરોપમ અને ઉત્કૃષ્ટ સાત સાગરોપમની છે. ૨૨૩ સાહિયા સાગર સત્ત, ઉક્કોસણ ઠિઈ ભવે ! માહિંદમિ જહુનેણું, સાહિયા દાનિ સાગરા ૨૨૪ મહેન્દ્ર દેવોની સ્થિતિ જઘન્ય બે સાગરેપમથી અધિક અને ઉત્કટ સાત સાગરોપમથી વધુ છે. ૨૨૪ દસ ચેવ સાગરાઈ, ઉોસણ કિંઈ ભવે બંભલેએ જહનેણં, સત્ત ઉ સાગરેવમા ૨૨૫ બ્રહ્મલેકના દેવોની સ્થિતિ જઘન્ય સાત સાગરોપમ અને ઉત્કૃષ્ટ દશ સાગરોપમની છે. ૨૨૫ ચઉદસ ઉ સાગરઈ, ઉોણ કિઈ ભવે લગ્નગશ્મિ જહનેણું, દસ ઉ સાગરેવમા ૨૨૬ લતક દેવોની આયુષ્ય સ્થિતિ જઘન્ય દશ સાગરેપમ અને ઉત્કૃષ્ટ ચૌદ સાગરોપમની છે. ૨૨૬ સત્તરસ સાગરાઈ, ઉકાણુ ડિઈ ભવે છે મહાસુકકે જહનેણું, ઉદસ સાગરવમા સ્થ૭ મહાશુક્ર દેવની જઘન્ય સ્થિતિ ૧૪ સાગરોપમની અને ઉત્કૃષ્ટ ૧૭ સાગરેપની છે. ૨૨૭ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy