________________
૩૫૪ દેવોના ચાર ભેદ છે –- ૧ ભવનપતિ, ૨ વાણવ્યંતર, ૩ - તિષી અને ૪ વૈમાનિક. ૨૦૩ દસહા ઉ ભણવાસી, અહા વણચારિણે પંચવિહા જોઇસિયા, દુવિહા માણિયા તણા ૨૦૪
દશ પ્રકારના ભુવનપતિ, આઠ પ્રકારના વ્યન્તર, પાંચ પ્રકારના જ્યોતિષી અને બે પ્રકારના વૈમાનિક દેવ છે. ૨૦૪
અસુરા નાગ સુવણા, વિજૂ અગ્ની ય આહિયા દીવાદહી દિસા વાયા, થણિયા ભવણવામિણે ૨૦૫
અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યુતકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિમાર, દિશાકુમાર, વાયુકુમાર અને સ્વનિતકુમાર-આ દશ જાતના ભુવનપતિ દેવ છે. ૨૦૫ પિસાય ભૂયા જખા ય, રફખસા કિનરા ય કિંમુરિસા મહેર ય ગંધવા, અવિહુ વાણમંત ૨૦૬
પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, ઝિંપુરૂષ, મહોરગ અને ગંધર્વ–આ આઠ પ્રકાર વાણવ્યંતર દેવોના છે. ૨૦૬
ચંદા સૂરા ય નખત્તા, ગહા તારાગણ તલ્હા ! ઠિયાવિચારિણે ચેવ, પંચહા જેઈસાલયા ૨૦૭
ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, ગ્રહ અને તારાગણ; આ પાંચ પ્રકારના તિષી દેવ મનુષ્ય લેકમાં ફરતા રહે છે અને મનુષ્ય લેકની બહાર સ્થિર છે. ૨૦૭
માણિયા ઉ જે દેવા, દુવિહા તે વિવાહિયાત કપાવગા ય બોધબ્બા, કપાઈયા તહેવ ય ૨૦૮ વૈમાનિક દેવો બે જાતના છે -
કત્પન્ન અને કલ્પાતીત ૨૦૮ કપાવગા ય બારસહા, સેહમ્મિસાણગા તહા સર્ણકુમારમાહિંદ, ખંભલેગા ય લન્તા ૨૦૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org