________________
કેપીરાઈટનું વિસર્જન
મારા પ્રગટ થયેલ સર્વ ગ્રંથો અને અન્ય સર્વ લખાણોનાં અનુવાદ, સંક્ષેપ, સંપાદન, પુનઃપ્રકાશન ઇત્યાદિ માટેના કેઈ પણ પ્રકારના કેપીરાઈટ હવેથી રાખવામાં આવ્યા નથી. અન્ય કઈ વ્યક્તિને કે કોઈ પ્રકાશકને કઈ પણ ગ્રંથની પ્રથમ આવૃત્તિ માટે કોપીરાઈટ આપેલા હોય તે તેનું પણ વિસર્જન કરવામાં આવ્યું છે. હવે પછી પ્રકાશિત થનારા મારા કઈ પણ લખાણ માટે પણ કેપીરાઈટ રહેશે નહિ.
મુંબઈ
તા. ૧–૧–૧૯૯૨
રમણલાલ ચી. શાહ
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org