________________
[૬] ઉચ્ચારશુદ્ધિ અંગે સૂચને
[૧] અહીં પણ તેસિં પદને અનુસ્વાર ભૂલે નહિ.
[૨] ઘણા ખરા વિરીયાણું' બેલે છે; જે બરોબર નથી. “વિરયાણું” બેલવું, [9] સામાચાથ
જે કઈ પણ–જેટલા–સાધુ ભગવંતે છે [પાંચ] ભરત [પાંચ ] અરવત અને [પાંચ ] મહાવિદેહમાં.
તે સર્વને મન, વચન અને કાયાના ત્રણ કરણથી હું નમેલે છું.
જેઓ મન, વચન અને કાયાના ત્રણ દંડથી વિરત થએલા છે [તેમને ]. [૮] વિશેષાર્થ :
ગમે તે સાધુ વેષધારી–સાધુને પણ અહીં નમસ્કાર કરવામાં આવ્યા નથી. તે નમસ્કાર થઈ શકે પણ નહિ. - જેઓ મન, વચન અને કાયાના દંડથી વિરામ પામેલા - શાક્ત ભાવસાધુ હોય તેમને જ–સઘળાય ને–અહીં વંદન કરવામાં આવ્યું છે.
આ ઉપરથી વેષને જોઈને સદા નમસ્કાર કરનારાઓએ બધ લેવું જોઈએ, જેથી તેવા દ્રવ્ય સાધુ-જીવનને પિષણ આપવાની ભૂલ તેઓ હવે પછી ન કરે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org