________________
શાસ્ત્રમાં કહેલી મુદ્રા વડે અખલિત રીતે જે બેલવામાં આવે તે સૂત્રને દડક સૂત્રો કહેવામાં આવે છે.
વિભાગીકરણ
આ સૂત્ર નવ સંપદા અને તેત્રીસ આલાપમાં વહેંચાએલું છે. સંપદા એટલે અર્થનું વિશ્રામસ્થાન અને આલાપક એટલે સંબંધ ધરાવતા શબ્દવાળે પાઠ.
અહીં જે સૂત્ર–પાઠ આપ્યું છે તેમાં આ નવ સંપદા અને તેત્રીસ આલાપકે જુદા પાડીને બતાવ્યા છે.
આ શસ્તવને મૂળપાઠ કલ્પસૂત્રમાં, ઔપપતિક સૂત્રમાં. રાજપ્રશ્નીયસૂત્રમાં આવે છે. પરંતુ તે મૂળપાઠ નમે જિણાણે, જિઅભયાણું....સુધીના જ છે. પરન્તુ જે અ અઈઆ સિદ્ધા...વગેરે પાઠ આગમ-સંબંધિત નથી છતાં પૂર્વ ધૃતધરે તે રચના કરેલી હોવાથી તેને તે સ્થાને પૂર્વના મહાપુરુષેએ સ્વીકારેલ છે.
કલિકાલસર્વજ્ઞ ભગવંત શ્રી હેમચન્દ્રાચાર્યસૂરીશ્વરજી મહારાજા સાહેબે એગશાસ્ત્રના ત્રીજા પ્રકાશના પજ્ઞ વિવરણમાં જણાવ્યું છે કે, “ પ્રણિપાત–દંડક પછી અતીત, અનાગત અને વર્તમાન જિનેને વંદન કરવા માટે કેટલાક, જે અ અઈઆ સિદ્ધા” વગેરેથી પાઠ બોલે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org