________________
તવનાદિને કઠસ્થ કરવાં; મહાપુરુષોનાં જીવન–ચરિત્રે વાંચવા, અનાનુપૂર્વી ગણવી, વ્યાખ્યાન સાંભળવું, ધર્મચર્ચા કરવી વગેરે ગણું શકાય.
પિતાના ઘરમાંથી બહાર નીકળી ગએલા આત્માએ પાછું પિતાના ઘરમાં આવીને પ્રસન્નતાથી બેસવું તેનું નામ સામાયિક.
સામાયિક પ્રતિક્રમણની ક્રિયામાં હજી કટાસણ વિના ચાલી શકે; કેમકે ઊભડક પગે કે ઊભા ઊભા પણ આરાધના સુંદર રીતે થઈ શકે છે. પરંતુ ચરવળા વિના તે ન જ ચાલે. તેના વિના શરીરને પૂજવા–પ્રમાર્જવાનું શી રીતે સંભવિત બને ?
આ ક્રિયામાં ભાઈઓની ચરવાળાની દાંડી ગેળ જ હોવી જોઈએ અને બંનેની ખૂઆવાળી ચપટી જ હોવી જોઈએ. એમાં ફેરફાર કે સગવડીઓ ધર્મ ચાલી શકે નહિ. મુહપત્તિના ૫૦ બેલ અને તેનાં સ્થાનેની સમજ
૧. ઉભડક બેસે. ૨. બે હાથ બે પગ વચ્ચે રાખો. ૩. મુહપત્તિ ઉકેલો. ૪. બન્ને હાથથી બને છેડા પકડે. પ. મુહપત્તિ સામે દષ્ટિ રાખે અને બેલે : સૂત્ર, અર્થ : તત્વ કરી સકું. ૬. પછી જમણા ભાગને ખંખેરવા સાથે બોલે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org