SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ “ મારું સામાયિક પૂરુ થઈ ગયું છે. ” આવી ધારણા કરી લઈ ને વ્યાખ્યાનાદિ ધર્મ પ્રવૃત્તિમાં અખંડિતપણે લીન રહેવું એ જ ઉચિત છે. આવી ધારણા પણ કરવી ન હોય તે આ મહાપાઠ ઉચ્ચરતી વખતે એવા કાળનિયમ કરવા કે, “ જ્યાં સુધી વ્યાખ્યાન ચાલે [ ૪૮ મિનિટથી તે વધુ જ ] ત્યાં સુધી મારું એક જ સામાયિક રહેશે. ” હા....આવું દીર્ઘકાલીન સામાયિક કરનારને બે કે ત્રણ સામાયિક ન ગણાય પરન્તુ એક જ સામાયિક ગણાય. પરન્તુ વચ્ચે વચ્ચે સામાયિક પારવા કરતાં અખ ંડિત રીતે વ્યાખ્યાનાદિમાં લીન રહેવું તે વધુ ઉચિત ગણાય. • નિયમ ' પદની જગાએ પૂર્વે, અવસરે ‘ સાહૂ ’ પદ્મ પણ ખેલાતું હતું. તેના અર્થ એ થતા હતા કે, જ્યાં સુધી હું સાધુભગવંતેાની પાસે [ વ્યાખ્યાન, સ્વાધ્યાય કે સેવા સુશ્રુષાદ્રિ નિમિત્તે ] રહું ત્યાં સુધી મારા સામાચિકની કાળમર્યાદા. ’’ સૂત્રની રચના કેવી ખૂબીમય છે તે જુઓ. ‘ સામાઈઅ` ' એટલે શું ? તેના ઉત્તર સૂત્રમાં જ આપ્યા છે. સાવજ જોગ' પચ્ચક્ખામિ. સામાયિક એટલે સાવદ્યયેાગનુ પચ્ચક્ખાણુ. ત્યાર બાદ તે સામાયિકની કાળમર્યાંઢા પણ જણાવી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005317
Book TitlePratikraman Sutra Vivechana Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1979
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy