________________
સ્વ. શ્રી કપૂરચંદભાઈ એન. સુતરીયા
મદ્રાસ
જે મેલ પ્રકારોને ટ્રસ્ટે પ્રગટ કરેલા ‘ગુરૂમાતા’ નામના પુસ્તકે અમારા ઉપકારી માતિાના જીવનમાં ચમત્કાર સર્જ્યો તે ટ્રસ્ટની ઋણમુકિત અર્થે અમે તેમના સુપુત્રા (રમેશચંદ્ર-દિલીપકુમાર તથા ભરતઃમાર) ટ્રસ્ટને રૂા. ૧૧૦૦૧ અગ કરીએ છીએ.
સ્વ. શ્રી કાન્તિલાલ પ્રતાપશી મુંબઈ જેમણે પેાતાના બે પુત્ર-પુત્રી (હાલ મુનિશ્રી ચન્દ્રરોખરવિજયજી તથા સાધ્વીશ્રી મહાન દાશ્રી)ને ચારિત્રહમ ના સંસ્કારોનુ ગળથૂથીમાં જ પાન કરાવીને વિશ્વકલ્યાણકર શ્રીજિનશાસનને સમર્પિત કર્યા તેમની પુણ્યસ્મૃતિમાં......
હા. પ્રફુલ્લ કાન્તિલાલ દલાલ-મુબઈ
Jain Educationa International
સ્વ. લાલજીભાઈ પદમશી ઝવેરી-ચડા પૂજ્યપાદ મુનિરાજશ્રી ચન્દ્રશેખરવિજયજીના સતત સાનિધ્યે જેમના જીવનની અંતિમ પળા ધન્યતાન પામી, અને આ પેાતાના ધમ સસ્કારના અણમોલ વારસા મને આપીને આ જગતમાંથી વિદાય થયા તે પૂજનીય માત- પિતાજીના સ્મરણમાં આ નાનકડા સુકૃતના ભાગી બનીને ધન્યતા અનુભવુ છું.
—સુરેશ લાલજીભાઈ ઝવેરી
સ્વ. દાનવીર, ધર્માનુરાગી શેઠશ્રી રામજીભાઈ વિરાણીએ સ્થાપેલ શ્રી રામજી શામજી વિરાણી અને શ્રીમતી સમરતબેન રામજી વિરાણી ટ્રસ્ટ રાજકોટ’ તરફથી સ્વ. શેઠશ્રી રામજીભાઈની પુણ્યતિથિ પ્રસંગે શ. ૧૧૦૦૧ કમલ પ્રકાશન ટ્રસ્ટ’ને અર્પણ થયેલ છે.
હા. મેનેજીંગ ટ્રસ્ટી, શ્રી નગીનભાઈ રામજીભાઈ વિરાણી રાજકોટ
For Personal and Private Use Only
www.jainelibrary.org