________________
૧૮૩ [૬] ઉચ્ચારશુદ્ધિ અંગે : ઉપાધ્યાહું નહિ બેલતાં
ઉપાધ્યાયહું બેલડું.
સર્વ સાધુલ્ય નહિ બેલતાં સર્વસાધુહં બેસવું. [–૮] સામાન્યાર્થી અને વિશેષાર્થ :
ભગવંતેને [તીર્થંકરદેવ તથા ધર્માચાર્યને વંદન હે. આચાર્યોને વંદન હે. ઉપાધ્યાને વંદન હે. સર્વ સાધુઓને વંદન હે.
સંપૂર્ણ
નોંધ –જિનાજ્ઞાવિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય તે તેનું “મિચ્છામિ દુક્કડં!
–લેખક
અગત્યનું સૂત્ર-વિવેચનાના પહેલા ભાગમાં ઈરિયાવહી સૂત્રના વિવેચનમાં, “કેવળીને પણ ઈર્યાપથિકી ક્રિયાનું પ્રતિક્રમણ કરવાનું હોય છે” એમ જણાવેલ છે ત્યાં કેવળીને માત્ર ઈપથિકી કિયા હેય છે” એમ સુધારીને વાંચવું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org