________________
૧૪૬
[૬] ઉચ્ચારશુદ્ધિ અંગે સૂચનાઃ
૧. પહેલી ગાથામાં કલ્યાણ ન ખેલતાં કલાણુ બેલવુ’. જિષ્ણુ દ ન ખેલતાં જિષ્ણુદેં. એલવું. ભત્તી ન ખેલતાં ઊત્તીઈ ખેલવુ. વમાન ન ખેલતાં વદ્ધમાણું ખેલવુ.
૨. ત્રીજી ગાથામાં પણાસિસે, મેલીને સકુવાદ્વિપ ~~~~આ રીતે ન મેલવુ' પણ પણાસિઆસેસ એટલીને કુવાઈ૪૫ બેલવું,
૩. ચેાથી ગાથામાં કુદિ દુગા બેલીને કખીર-તુસારવન્ના એમ ન બેલવું પણ કુદ્વિદુગાકખીર ખેલીને તુસારવન્ના એલવુ.
વાએસીરી ન ખેલતાં વાઈસરી જ ખેલવું.
[૭-૮] સામાન્યા અને વિશેષા :
કલ્યાણના કારણરૂપ પ્રથમ-તીથંકર શ્રી ઋષભદેવને, શ્રી શાંતિનાથને, મુનિઓમાં શ્રેષ્ઠ એવા શ્રી નેમિનાથને, પ્રકાશસ્વરૂપ તથા સર્વ સદ્ગુણાના :સ્થાનરૂપ શ્રીપાર્શ્વનાથને તથા પરમપૂજ્ય શ્રી મહાવીરસ્વામીને અનન્ય ભક્તિથી હુ વંદન કરું છું. ૧
અપાર ગણાતા એવા સંસાર–સમુદ્રને પામેલા દેવસમૂહ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org