________________
૧૩પ [૬] ઉચારશુદ્ધિ વગેરે અંગે સૂચને?
૧. જે રીતે ત્રણ સંપદાઓ સૂત્ર-પાઠમાં છૂટી પાડી છે તે જ રીતે આ સૂત્ર બોલવું જોઈએ. દરેક સંપદા પૂરી, બેલ્યા બાદ ડેક વિરામ લેવું જોઈએ.
૨. આ સૂત્ર–પાઠ વખતે હાથ ભેગમુદ્રામાં [બે હાથ જેડીને, એકબીજી આંગળી એકબીજામાં પરેવીને, કેણી પિટ ઉપર રાખીને ] અને પગ જિનમુદ્રામાં [પગ આગળના ભાગમાં ચાર આંગળ પહેલા અને પાછળ તેથી કાંઈક ઓછા.] [૭] સામાન્યાથઃ
અરિહંતદેવની પ્રતિમાઓના આલંબન વડે હંકાર્યોત્સર્ગ કરવા ઈચ્છું છું.
વંદનનું નિમિત્ત લઈને, પૂજનનું નિમિત્ત લઈને, સત્કારનું નિમિત્ત લઈને, સન્માનનું નિમિત્ત લઈને, બેલિના લાલાનું નિમિત્ત લઈને, તથા મોક્ષનું નિમિત્ત લઈને,
મારી ઉત્કટ ઈચ્છા વડે, યથાર્થ સમજણ વડે, ઉત્તમ ચિત્ત-સ્વસ્થતા વડે, પ્રખર ધારણા વડે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org