________________
૧૨૨ [૨] મગાણુસારિઆ
સમ્યગ્દર્શન-જ્ઞાન ચારિત્ર્ય એ મેક્ષ માર્ગ છે. એની ઉપર ચાલવાની – અનુસરવાની શક્તિ – રત્નત્રયીનું પાલન.
ભવનિર્વેદ જાગ્યા પછી સૌ પ્રથમ જે કાંઈ કરવાનું હોય તે તે રત્નત્રયીની આરાધના જ છે.
અહીં તત્વતઃ રત્નત્રયીની આરાધના તે માર્ગોનુસરિતા છે; અને એઘથી તેવી આરાધનાની ભૂમિકાનું જે જીવન તે પણ માર્ગોનુસાતિા કહી શકાય. [૩] ઇષ્ટદ્દસિદ્ધિ :
ચગશાસ્ત્રમાં તૃતીય પ્રકાશમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહાજાએ કહ્યું છે કે ઈષ્ટફલસિદ્ધિ એટલે આ લેકમાં ઉપયોગી એવા કોઈ ઇચ્છિત અર્થની સિદ્ધિ.
દા. ત., નેકરી કરવામાં રાત્રિભોજન કરવું પડતું હોય તે વેપાર કરવાની પુણ્યાઈ તે ઈચ્છલ તેની પ્રભુ પાસે માંગણી.
વસ્તુતઃ વેપાર કરવા માટેની આ માંગણી નથી; પરન્તુ તેના દ્વારા પ્રાપ્ત થતા ત્રિભેજનના ત્યાગની– કેત્તર, ધર્મારાધનની જ આ માંગણી છે.
ટૂંકમાંજેની પ્રાપ્તિથી ધર્મારાધન ખૂબ સારી રીતે થાય અને તેથી ચિત્તસમાધિ જળવાઈ રહે તેવા ભૌતિક પદાર્થોને અહીં ઈષ્ટફલ તરીકે કહ્યા છે. તેવા ઈષ્ટફલની સિદ્ધિ મને થાઓ” તેવી અહીં પ્રાર્થના કરવામાં આવી છે..
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org