________________
૧૦૧
- આ પાઠમાં વિશેષાર્થ કરતી વખતે આપણે તે જોઈશું. [૧] શાસ્ત્રીય નામઃ ઉપસહર સ્તોત્ર. [૨] લોકપ્રસિદ્ધ નામ : ઉવસગ્ગહરં સ્તોત્ર. [3] વિષય : ધર્મમાર્ગમાં અન્તરાયભૂત થતાં ધાર્મિક
કે સાંસારિક વિનિના નિવારણની પ્રભુ પાસે
પ્રાર્થના-ગર્ભિત પાશ્વનાથ પ્રભુની સ્તવના. T૪] મહત્ત્વને ફલિતાર્થ [૧] દુઃખ જરૂર ખરાબ હશે.
પરતુ [૨] દુર્ગતિ તે તેથી પણ વધુ ભયંકર છે.વળી દુર્ગતિ ભયંકર છે તે સદ્ગતિ ડી સારી છે? તે ય છેડવા જેવી છે માટે ક્યાંય પણ જન્મ લે એ ભયંકર છે. દુઃખ ન જોઈએ; અને દુર્ગતિ પણ ન જોઈએ; રે! સદ્ગતિ પણે ન જોઈએ... જે જન્મ જ મટી જાય, જે પાંચમી ગતિ -સિદ્ધિપદ-જ પ્રાપ્ત થઈ જાય તે બેડ પાર થઈ જાય. ચાલે, ત્યારે હવે દુઃખ કે દુર્ગતિના નિવારણ ઈચ્છવા કરતાં જન્મનું જ નિવારણ ઈચ્છીએઃ પ્રભુ પાસે પ્રાર્થીએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org