________________
પાઠ : ૧૯
ઉપસર્ગો હર—સ્તાત્ર
ભૂમિકા
ચતુ શ પૂર્વાં ધર સૂરિભગવંત શ્રીમદ્ ભદ્રબાહુ સ્વામીજીએ રચેલુ આ સ્તોત્ર છે, તે સમયે જૈન સંઘમાં વ્યાપેલ અન્તર [ ભૂતપૂર્વ વરાહમિહિર ] ના ઉપદ્રવને નિવારવા માટે આ સ્નેાત્ર બનાવવામાં આવ્યું હતું. એમ કહેવાય છે કે આ સ્તેાત્રના પ્રભાવના એકદા એક બાઈ એ તુચ્છ કાય માટે ઉપયોગ કર્યાં. ત્યાર પછી આ સ્તોત્રના મૂળભૂત પ્રભાવને તેમાંથી તેઓએ સહરી લીધા.
ખેર....તા ચ આજે પણ આ સ્તંત્ર અત્યન્ત પ્રભાવક બની રહ્યું છે. એનામાં ખરેખર વિધ્નાને હરવાની પ્રચ અને જીવતી જાગતી શક્તિ પડેલી છે. આ સ્તંત્રમાં દેવાધદેવ પાર્શ્વનાથ પ્રભુની સ્તવના છે તેથી તે સ્તવનરૂપ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org