________________
૩૪
અધ્યયનમાં પડિલેહણ વિધિ
૪ શ્રી ઉત્તરાધ્યયનના (૨૬) મા કહી છે તે પ્રમાણે હુંઢકો કરતા નથી.
૫ શ્રી ભગવતી, આચારંગ, તથા દશવૈકાળિક સુત્રમાં સાધુને ડાંડો રાખવો કહ્યો છે, કુમતિઓ તે પ્રમાણે રાખતા નથી. શ્રી ભગવતી શતક માડમે ઉદ્દેશે છઠે કહ્યું છે. યતઃ
एवं गोछुग रयहरणं चोलपट्टग कंबल लट्टी संथारग वत्तवा भाणियव्वा.
૬ શ્રી આવશ્યક પ્રમુખ સુત્રમા પચ્ચખાણના આગાર કહ્યા છે. ટુંકો તે પ્રમાણે આાગાર સહીત પચ્ચખાણ કરાવતા નથી. ૭ શ્રી ભગવતી સુત્રમાં નિર્વિરોધ માનવું કહ્યું છે, ટુંઢકો મા
નતા નથી.
૮ શ્રી ભગવતી સુત્રમાં નિર્યુક્તિ માનવી કહી છે, અને કુમતિઓ
સમકિત સભ્યોદ્દાર.
માનતા નથી.
૯ સુત્રમાં સાધુ ને રહેવાના મકાનનું નામ ઉપાશ્રય કહ્યું છે, અને કુમતિઓએ મન કલ્પિત થાનક એવું નામ રાખી લીધું છે.
૧૦ શ્રી અનુડોગદ્વાર સુત્રમાં ઉજળા વસ્ત્ર પહેરવાવાળાને ભ્રષ્ટાચારી દ્રાશ્યક કરવાવાળા કહ્યા છે. ટુંઢકના રખો ઉજળા વસ્ત્ર પહેર છે.
૧૧ સુત્રમાં ગૃહસ્થીને ચ્યાહાર દેખાડવાની મના કરી છે. ટુંકો ઘેર ઘેર દેખાડતા કરે છે.
૧૨ શ્રી આવશ્યક સુત્રમાં ગમદદ ગમ્મતર નો પાઠ કહે વાનો લખ્યો છે, ટુંકો કહેતા નથી.
૧૩ શ્રી સમવાયાંગ સુત્રમાં વાંદાના (૨૫) ૧૫ક કરવા કહ્યા છે. તે પ્રમાણે ટુંકો કરતા નથી.
૧૪ શ્રી નંદી સુત્રમાં (૧૪૦૦૦) પુત્ર કહ્યા છે, ટુંકો માનતા નથી. ઉપર પ્રમાણેના (૧૪) અધિકાર સુત્રમાં કહ્યા છે તેની પણ ટુંકોને ખબર જણાતી નથી તો તેને સુત્ર ભળેલા કેમ માનવા ? અર્થાત્ અજ્ઞાનીજ જાણવા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org