SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિત સોહાર, ૨૧૬ પાંચમા આરાને છેડે ફલ્યુશી સાધવી. ૨૧૭ પાંચમા આરાને છડે નાગલ શ્રાવક. ૨૧૮ પાચમા આરાને છેડે સત્યથી શ્રાવિકા. ૨૧૯ એક આર્ય શ્રી મહાવિદેહથી મુહપતિ લાવી. ૨૨૦ યુળિભદ્ર વિશ્વાને ઘેર રહ્યા. ૨૨૧ સિંહગુફાવાસી સાધુ નિપાળ દેરાથી રત કંબળ લાવ્યા. ૨૨૨ દિગંબર મત નીકળ્યો. ૨૨૩ ગેસળાના અગિઆર લાખ શ્રાવક કહો છો તે. ૨૨૪ વિશ્વકુમારનો સંબંધ. ૨૨૫ સીલાકા, પ્રતિશિલાકા, મહાસિલાકા અને અનવસ્થિત એ ચાર પાળાનો અધિકાર. ૨૨૬ વશ વહરમાન. ૨૨૭ દશ પ્રદારના ક૯૫ ૨૨૮ જંબુસવામીના નીરવાણુ પછી દશ બોલ વિદ ગયા. ૨૨૯ ગેમ સવામી તથા બીજ ગણધને પરિવાર, ૨૩૦ અાવીશ લબ્ધિના નામ તથા ગુણ. ૨૩૧ અસાઈનું કાળ પ્રમાણ ૨૩૨ પુણિઆ શ્રાવકને અધિકાર. ૨૩૩ બાર ચક્રી, નવ બળદેવ, નવ વાસુદેવ, નવ પ્રતિ વાસુદેવ ક્યા પ્રભુના અંતરમાં થયા તિ. ૨૩૪ સર્વ નારકીઓના પાડાનું અંતર, અવગાહના, તથા સ્થિતિ. ૨૩૫ સિદ્ધનો મોટો દાર. ૨૩૬ સાત નર્કના (૪૯) પ્રતર. ૨૩૭ સુધર્મા સ્વામીનું આયુષ્ય. ૨૩૮ તમ સ્વામીનું આયુષ્ય. ૨૩૯ બુ સ્વામીનું આયુષ્ય. ૨૪૦ દેવ લોકના બાસઠ પ્રતર, ઉપર લબેલા (૧૪૦) અધિકાર બત્રીશ સુત્રના મૂળની અંદ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy