SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિત સોદ્ધાર. ૪૫ ઉપવાસ પ્રમુખ તપશ્યાને પારણે પોરસી કરે તો બે ઉપવાસનું ફળ કહો છો તે ક્યાં ? જ છ8 વિગેરે તપસ્યાને પારણે પોરસી કરે તે પાંચગણું તપસ્યા ફળ કહો છો તે ક્યા? ૪૭ ચાર ચાર મહીને આલોયણુ કરે તો ક્યા? ૪૮ પસહ કરેત અગીઆર મોટા વત કહીને ઉચરાવો ૪૯ પસાહ પારે અગીઆર નાના વત કહીને પરાવો છો અતિ ક્યા ? ૫૦ સામાયક કરેતો નવમુ વત કહીને ઉચરાવો છો તે ક્યા? ૫૧ સામાયિક કરે એક બે મુહુર્ત અથવા એક બે ધડી. ઉચરાવતા કહેવી તિ ક્યા ? પર સામાયક પારે તે નવમું સામાયિક વ્રત કહીને પરાવ જ ક્યા ? ૫૩ વાત કરીને પાણી પીવું હોય તે પસહ ન કરે સંવર કરે તે ક્યા? ૫૪ જ્યારે કોઈ દિક્ષા લેવાવાળો હોય ત્યારે તેના નામથી પુસ્તક તથા વસ્ત્ર પાત્ર લ્યો છો તે દયા, ૫૫ જ્યારે આહાર કરે છો ત્યારે માત્રા નીચે એક વસ્ત્ર પાથરોછો જેનું નામ માંડલા કહો છો તે ક્યા? ૫૬ દહીંની છાશ તથા ગળા પાણી પીને એક બે માસ સુધી રહેવું અને કહેવું કે મહીના બે મહીનાના ઉપાસ કર્યા તે ક્યા? આ પણ એક સાધુને મહીનાથી વધારે તપસ્યા કરાવીને બધા ોિ કલ્પથી અધિક એક જગ્યાએ રહો છો તે ક્યા? ૫૮ જ્યારે લોચ કરો છો ત્યારે ગૃહસ્થની પાસે ઉપવાસાદિક કરાવે છે તે લોચ પોતે કરવો અને દંડ ગૃહસ્થની પાસેથી લેવો તિ ક્યા ? ૫૯ રળેહરણની ડાંડી ઉપર કપડુ વીંટવું તે જીવ રક્ષા માટે કહો છો તે ક્યા? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy