________________
૧૮
સમકિત સોદ્ધાર. ગઈ, હમ નહીં આવે છે આ વચન સાંભળી દંઢક બોલ્યો- તેનું શું કારણ? રિખજીએ જવાબ દીધો “કુ ઉધાડે મુખ ભસે છે ટક બોલ્યો-રિપછી બેચરજી ખિત કુત્ર ભસે છે તેપણુ આવે છે. પુજ્યજીએ જવાબ દીધો “સોતો એસાહી હૈ, હમ આનેવાલે નહિ એ પ્રમાણે કહીને રસ્તો પકડશે. આ સંવાદ સાંભળવાને એક મકર ઉભો હતો તે બોલ્યો કે ખિજી! કોઈ ગામમાં પેસતાં તમારો ય જોઈને કુa ભલે તે તમારે તે ગામ આખુ અસુઝતુ થઈ જતુ હશે નહિ વા!!
સુજ્ઞજનો આ બનેલી વાત ઉપરથી વિચાર કરવો ઘટે છે કે આવી રીતે ઉપરથી ખોટો ડોળ દમામ દેખાડીને ભોળા લોકોને પોતાના કુંદમાં ફસાવી દે છે; માટે એવા ભેળા લોકોના રક્ષણ નિમિતે યથાશક્તિએ તે કુપંથનું (ઉભુળના) કરવા તત્પર થવું જોઈએ.
૨૧ કપડાં વહોરવાં તેના બદલાનું પચ્ચખાણ કરાવે છે
૨૨ જે વંદન કરે તેને બદયા પાળોઝ” કહો છો તે ક્યા?
૨૩ એક અંકથી એટલે નવ રૂપીઆની કિંમત ઉપરાંતના કપડા ન લિવા તે ક્યા ?
૨૪ ધારણું મુજબ ત્યાગ કરાવો છો તે ક્યા? ૨૫ બાર પહોરનું ઉનુ પાણું ત્યાં છો તે ક્યા?
૨૬ જ્યારે દિક્ષા છે ત્યારે પહેલા ઈરિવહી પડિકમાવો, સર્વે શ્રાવકો પાસે વંદણું કરાવો અને પછી દિક્ષા આપે તે ક્યા?
૨૭ ચાદર સતત ચોળપણે મલીન અને ચોળપો ઉજળો તેને ચાદર મલીન તે ક્યા? * ૨૮ કોઈ રિએ કાળ કર્યાના ખબર આવે અથવા મરી જાય ત્યારે ચાર લોગસ્સનો કાઉસગ્ગ કરો છો તે ક્યા?
૨૯ ઉભા રહીને કાઉસગ્ન કરે તો બે હાથ લાંબો કરીને અને બેસીને કરશે તો બે હાથ એકઠા કરીને કરો છો તે ક્યા ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org