SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ઢકો હિંસા ધીમી છે તે વિષે. ૨૩૩ સ્થાપન કર, બત્રીશ અનંતકાય ભક્ષણ કરવાને વાર્યા, અને મધ, મદિરા, માંસ વિગેરે બાવીશ અભક્ષ ખાવા નિષેધ્યા છે. શાસ્ત્રકારે બાવીશ અભક્ષની અંદર અત્રિ, બેઈદિ, તઈબ્રિતિમજ નીગોદીએ જીવની ઉત્પત્તિ કહી છે તે છતાં ઢંઢકો તેનું ભક્ષણ કરે છે. ૧૨. ટૂંકોના રિખો પોતાના શરીર ઉપરથી અથવા વસ્ત્રમાંથી નિકળેલી જાઓ પોતાના પહેરેલા વસ્ત્રમાં જ મૂકે છે જેને શરીરને દબાણમાં આવતાં તરતજ નાશ થાય છે, અને તેથી જ ઢકોના પહેરવાના વસ્ત્ર ઉપર લોહી જેવા ઝીણું ઝીણું ચાઠાને ભાવ થઈ ગયેલો જોવામાં આવે છે. આ પણ દયાનો પ્રત્યક્ષ નમુનો છે !! ૧૩. હકોના રિો આખો દિવસ મુહપતિ બાંધે છે તેમાં વારંવાર બોલવાથી પુંકને સ્પર્શથી સમુછમ જીવની ઉત્પત્તિ થાય છે તેમજ નિગોદીએ જીવની ઉત્પત્તિ પણ શાસ્ત્રકારે કહી છે. હકો તિવિવેકી હોવાથી આ વાત સમજ્યા છતાં પોતાની વિપરીત રૂઢીને ત્યાગ કરતા નથી તેથી તેઓ સંમુછમ જીવની હિંસા કર, નારા છે એવો નિર્ણય થાય છે. ૧૪. ટૂંઢકોના કેટલાએક રિખ ધંડિલ જાય છે ત્યારે અશુચિ માંહેલા ચરણી આ જીવોની હિંસા કરે છે એમ જાણવામાં આવિલું છે. આ તિઓના દયા ધર્મની પ્રશંસાને કારણે જાય છે! ૧૫. ટૂંઢકોના રિો વહોરવા જાય છે ત્યારે તમને તેના માવકો રસોડાથી છેટા ઉભા રાખ છે. સમજવા પ્રમાણે તેઓ તેથી વટલાવાપણું હોય એમ ધારે છે. એવી રીતે છેટા ઉભા રહેનાર રિખજ સુઝતા છો? એ પ્રમાણે પૂછી જે આવે તે વહોરે છે. એ ઉપરથી તેઓ અસુઝતજ આહાર વહોરી લાવે છે એમ નિશ્ચય થાય છે. ૧૬. હકો તથા તેના રિખ મધ ખાય છે, પરંતુ શાસ્ત્રકારે તિમાં તદવ સંમુછિમ જીવની ઉત્પત્તિ કહી છે. ૧૭તથા તેના રિખો માખણુ ખાય છે તેમાં પણ શાસ્ત્રકારે તવ જીવની ઉત્પત્તિ કહી છે. ૧૮. કુંઢકોના રિખો લસણુની ચટણું ભાવનગર વિગેરે શ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy