________________
RRY
સકિત સભ્યોહાર.
સાથેના દૃષ્ટાંતો લખીને શ્રાવકોને સુત્ર વાંચવાનો નિષેધ છે. એમ સિદ્ધ કરીએ છીએ.
શ્રી ભગવતિ સૂત્ર,શતક ખીજે, ઉડ્ડસે પાંચમ, મિથ્યા નગ-दीना श्रावडीने व्यधिद्वारे ४छ.
यतः
लठ्ठा गहियठ्ठा पुच्छिडा अभिगयट्टा विणि
च्छियड्डा.
અર્થ-અર્થ લાવ્યા છે જેન, અર્થ ગૃહ્યાછે જેણુ, સંશયથકા અર્થ પુછયા છે જેણુ, પ્રશ્ન કરીને નિર્ણય અર્થ જાણ્યા છે જેણુ, અટલા માટે નિશ્ચિત અર્થ છે. જેને. આ પ્રમાણે કહ્યુંછે પરંતુ लदसुत्ता गहियमुत्ता भनथी.
૨. શ્રી વ્યવહાર સૂત્રના દશમા ઉદેસામાં કહ્યુંછે. યતઃ तिवास परियागस्स निग्गंथस्स कप्पर आयार कप्पे नाम अझयणे उदिसित्तएवा चउवास परि यागस्स निग्गंथस्स कम्पत्ति सुयगडेनामं अंगे उ वित्तिय पंचवास परियागस्स समणस्स कप्पत्ति दसकपव्यवहारा नामायणे उद्विसित्तए अड्डवास परियागस्स समणस्स कप्पत्ति ठाण समवाए नाम अंगे उद्विमित्त दसवास परियागस्स कम्पत्ति विवाहे नामंअंगे उद्दिसित्तए एक्कारस्सवास परिया गस्स कप्पत्ति खुड्डिया विमाण पविभत्ति, महलिया विमाण पत्रिभत्ति, अंगचूलिया, वग्गचूलिया, वि वाहचूलिया नामं उद्दिसित्तए बारसवास परियाग
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org