________________
૨૦૨
સમકિત સલ્યદ્ધ ૨. અપવાદ માર્ગમાં તે મૂષા બોલવાની આશા પણ છે તે પાઠ ઉ. પર લખી ગયા છીએ.
જે મૂઢમતિ લખે છે કે “પાંચે આશ્રવના ફળ સરખે છે” ત્યારે જેઠા પ્રમુખ સર્વે હકો જેવા કારણુથી નદી ઉતરે છે, વરસતા વરસાદમાં લઘુનિતી પર છે અને સ્થડિલ જાય છે, પ્રતિલેખના પ્રતિક્રમણ કરતા વાયુકાયની હિંસા કરે છે; તિવા જ કારણથી મેથુન પણ સેવતા હશે, પરિગ્રહ પણ રાખતા હશે, અને મૂળાં ગાજર વિગેરે ખાતાં હશે. વળી જેવી હકોના રિોની શ્રદ્ધા છે તેવી જ તિના શ્રાવકની હશે, ત્યારે તેના શ્રાવકો પણ જેવું પાપ પોતાની સ્ત્રી સેવવામાં માનતા હશે તેવું જ પાપ પોતાની માતા, પુત્રિ, બેહેન પ્રમુખને સેવવાથી માનતા હશે. ઉત્તર ગવરોષત્િ એટલે સ્ત્રી પણ કાંઈ ફેર નથી, પરંતુ મૂર્ખ જેઠાનું ક્યાં આવનાં ફળ સરખાં છે” એવું લખાણુ અજ્ઞાનતાનું અને એકાંત પક્ષનું છે, કારણ કે તે છમાર્ગની સ્યાદ્વાદશૈલી સમજ નથી.
વળી જે લખે છે કે “તિર્થકર પણ જુઠું બોલે છે એવું જનધમી કહે છે તેનું આ લખાણ તદન અસત્ય છે, કારણ કે તિર્થંકર અસત્ય બોલે એવું કોઈ પણ જનધર્મી કહેતા નથી. તિર્થંકર કદિ અસત્ય બોલે નહિ એવો નિર્ણય છતાં જે આવી રીતે તિર્થંકર ભગવંતને માટે પણ કલંકિત વાક્ય લખે છે તે તેથી એમ નિશ્ચય થાય છે કે તે મહામિથ્યાદરી હતી.
વળી શ્રી પજવણુસૂત્રમાં અગિઆરમપદે સત્ય, અસત્ય, સત્યામુવા, અને અસત્યામવા એ ચાર ભાષા ઉપયોગ યુક્ત બોલતાં આરાધક કહ્યા છે. આ બાબતમાં જેઠો લખે છે કે શાસનની ઉ.
હ થતી હોય, ચોથું આશ્રય સેવ્યું હોય તે જા બોલે એમ જ નધમી કહે છે આ લખાણ તેનું અસત્ય છે કારણ કે શાસનની ઉ.
હ થતી હોય ત્યારે તો મૂનિ મહારાજા પણ અસત્ય બોલે એવું પજવણુજીના પૂર્વક્ત પાઠની ટીકામાં પ્રત્યક્ષ રીતે કહેલું છે, પરંતુ ચોથું આશ્રવ સેવ્યું હોય તે જૂઠું બોલે એમ કહેવાનું ખોટું કલંક જેવો તિજવ જનધર્મીઓને માથે મૂકે છે તે અસત્ય છે કારણ કે તેવી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org