SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ સુત્રોમાં થા જિનપૂજા કરી કહે છે તે વિષે. ૧૭૫ માન્ય કરે છે અને બીજું સત્ર તથા ગ્રંથો વિરોધી જાણુને નિષેધ છે તે ઉપર જણાવેલા વિરોધ છે કે બત્રીસ સૂત્રના મૂળપાઠની અંદરજ છે તે નિકિત તથા ટિકાની મેળવણુ શિવાય મેળવી આપવા જોઈએ. જો કે અમોને તે નિશ્ચય જ છે કે કો જેઓ જિનાજ્ઞાથી પરાભુખ છે તેઓ મેળવી શકવાના નથી કેમકે તેમાં કોઈ પાઠાંતર, કોઈ અપેક્ષા, કોઈ ઉત્સ, કોઈ અપવાદ, કોઈ નય, કોઈ વિધિવાદ અને કોઈ ચરિતાનુવાદ વિગેરે સુત્રોના ગંભીર આશય છે તેને સમુદ્ર સરખી બુદ્ધિના ધણું ટીકાકાર પ્રમુખ જાણે અને તિઓ તમામ વિરોધનું નિરાકરણ કરી શકે. પરંતુ હકોએ તે ફકત જિનપ્રતિમાના ષથી સર્વ શાસ્ત્રો ઉત્થાપ્યાં છે તેઓ તેનું નિરાકરણ કરવાની શકિતવાન નથી. અલવિતરણું. ૨૬ સૂત્રમાં શ્રાવકોએ જિનપુજા કરી કહી છે તે વિષે. છવીસમા પ્રશ્નોત્તરમાં જેઠ નિભાવ લખે છે કે શત્રમાં કોઈ શ્રાવકે પૂજા કરી કહી નથી તેનો ઉત્તર – જેઠમલજીએ નવ ઉ. ઘાડીને જોયું હોત તો જણાત કે સૂત્રમાં તે સ્થાનકે સ્થાનકે પૂજાનો અને જિનપ્રતિમાનો અધિકાર છે. જેમાંથી કેટલાક અધિકારની નિધિ દ્રષ્ટાંત તરિકે, તેમજ ભવ્ય જીવના ઉપગાર નિમિત્તે અવે લખેલી છે. અને તે અધિકાશેના સત્રપાઠ અગાઉ લખવામાં આવી ગયેલા હોવાથી અહીં લખ્યા નથી. ૧ શ્રી આચારાંગ સત્રમાં સિદ્ધાર્થરાજાને શ્રી પાર્શ્વનાથના સંતાની આ શ્રાવક કહેલા છે. તેમણે જિનપૂજાને વાતે લાખ રૂપીઆ દીધા તથા અનેક જિનપ્રતિમાની પૂજા કરી છે એમ કહ્યું છે. આ અધિકારમાં સૂત્રની અંદર જાયેગ એવો શબ્દ છે. તે શબ્દનો ગુજરાતિ ભાષામાં વાગશબ્દ થાય છે અને યોગશબ્દ દેવ પુજા વાચી છે. વળી તેઓ શ્રાવક હોવાથી તમને અન્ય યાગનો Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy