________________
શ્રી નંદમાં સર્વ સૂત્રો નેધ છે તે વિષે. ૧૫૭ કે શ્રી શૈતમસ્વામી આણંદ શ્રાવકની પાસે ઉપયોગ ચુક્યા તો સુધસ્વામી કેમ નહિ ચુક્યા હોય?
વળી જેઠાના લખવા પ્રમાણે જ્યારે દેવધિંગણિક્ષમાશ્રમણના લખેલા શાસ્ત્રોની પણ પ્રતિતિ કરવી ન જોઈએ એમ ઠરે છે ત્યારે જેઠા નિભવની જેવા મુખ્યબંધ મુર્ણ નિરક્ષરોના કહેવાની પ્રતિતિ કેમ કરવી જોઈએ? માટે તે જેઠાનું લખવું હ્રદયશૂન્ય, વિવેકહીન, અણસમજુ પુરૂ તે કબુલ કરશે પણ વિવેકી અને સમજુ પુરૂપો કદિ પણ માન્ય કરશે નહિ.
જે નિજવ લખે છે કે પૂર્વધર ધર્મવિમુનિ, અવધિજ્ઞાની સુમંગળસાધુ, ચારસાની કેશકુમાર તથા ગૌતમસ્વામી વિગેરે શ્રુતકેવળી પણ ભૂલ્યા છે. જેમણે તિર્થંકરની આજ્ઞાથી કામ કર્યો તેની ભુલ અક્કલહીન જેઠો બતાવે છે ત્યારે તે તિર્થંકરકેવળી પણ ભૂલ્યા એમ ઠરશે કારણ કે મુગલોઢીઆને જોવા માટે ગૌતમસ્વામીએ ભગવંતની આજ્ઞા માગી અને પ્રભુએ આશા આપી, તિ પ્રમાણે કરવામાં જે ગતિમસ્વામીની ભૂલ થઈ એમ બતાવે છે, તો આખા જગ્નમાં મુઢ અને મિથ્યાદ્રષ્ટી જેઠોજ એક સત્યવાદી બની ગયેલું જણાય છે; પરંતુ તેનું લખાણ તાંજતિ મહા દુર્ભવી, બહુળ સંસારી તથા અસત્યવાદી હતો એમ સિદ્ધ થાય છે, કારણ કે પોતાના કુમતનું સ્થાપન કરવા તેણે તિર્થંકર અને ગણધર માહારાજાની પણ ભલ બતાવી છે, માટે એવા વિ. ખાદીનું એક પણ વચન સાચું માનવું તે નર્ક ગતિનું કારણ છે.
શ્રી દકાલિક સૂત્રની ગાથા લખીને તેને જે ભાવાર્થ જેઠા નિભવે લખ્યો છે તે અસત્ય છે, કારણ કે તિ ગાથામાં એમ કહ્યું છે કે જે દ્રષ્ટીવાદને ભણેલ સાધુ કોઈ પાઠ ભૂલી જાય તો પણ બીજા સાધુ તિની હાંસી ન કરે. આ વચન તે ઉપદેશ વચન છે, પરંતુ તેથી તે ગાથાનો ભાવાર્થ એમ ન સમજવો કે દ્રષ્ટીવાદનો પાઠ ભૂલી જાય છે. આ બાબતમાં હીણપુજી જેઠાને સત્યાર્થ નો ભાસ થયેલો નથી.
વિના પાઠની ટીકા છે તે બાબતમાં જે નિજવ જે જે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org