________________
૧૦૪: જિનદેવદર્શન સ્વાધ્યાયાદિ પ્રભુતાને એકત્વ જે,
ક્ષાયક ભાવે થઈ નિજ રત્નત્રયી રે લે. પ્રત્યાહાર કરીને ધારે ધારણ શુદ્ધ જે,
તત્તાનંદી પૂર્ણ સમાધિલયે મથી રે લે. અવ્યાબાધ સ્વગુણની પૂરણ રીત જે,
કર્તા ભક્તાભાવે રમણપણે ધરે રે લે. સહજ અકૃત્રિમ નિર્મલ જ્ઞાનાનંદ જે
દેવચંદ્ર એકત્વે સેવનથી વરે રે લે.
અર્થ-શ્રી નમીશ્વર ભગવાન્ ! આપ જે જગતમાં સૂર્યરૂપે છે, તે આપના મુખનાં દર્શન કરવાથી જ મારી અનાદિની ભૂલ ભાગી જાય તેમ છે. સમ્યજ્ઞાન અમૃતરસના સ્થાનરૂપ છે. તે જે જાગ્યું તે પ્રમાદરૂપી દુઃખે કરી જિતાય એવી દુર્જય અને અયથાર્થ નિદ્રા દૂર થઈ સમજવી. ૧
જે સ્વભાવ અને પરભાવ એ સંબંધી વિવેક સવાભાવિક પ્રકટ પામે, તે અંતરાત્મા સાધન સાધવામાં સ્થિર થયે. અને જે મારી જ્ઞાયકતા (જાણવાપણું) તે કેવલ સાધ્યને અવલંબવાવાળી થઈ, તે સ્વપરિણતિ સ્વધર્મ – સ્વભાવના રસમાં સ્થિત થાય જ. ૨
જે પરપરિણતિના રસ વિષેની પ્રીતિ દૂર થઈ તે આત્માનુભવ એ જ ઈષ્ટ છે એવી વૃત્તિ સ્કુરે છે. અને જે
ગથી કર્મોનું આવવું થાય છે તે આશ્રવભાવની ગતિ સ્વપાદટીપ મૂકીને ધ્યાન દોરેલું. હજી પણ તે અપ્રાપ્ય જ રહી છે. શ્રીમદ્ દેવચંદ્ર ભા.૧-૨'એ સંચયમાં આ સ્તવન સમાવિષ્ટ નથી.
–સંપાદક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org