________________
જિનાગમ સ્તુતિ
૫૫. નિર્વિકારી, અને નીરાગી તે મારામાં કેમ મેહ રાખે? એની શત્રુ અને મિત્ર પર કેવળ સમદ્રષ્ટિ હતી. હું એ નિરાગીને મિથ્યા મેહ રાખું છું. મેહ સંસારનું પ્રબળ કારણ છે.” એમ વિચારતાં વિચારતાં તેઓ શેક તજીને નિરાગી થયા એટલે અનંતજ્ઞાન પ્રકાશિત થયું. અને પ્રતિ નિર્વાણ પધાર્યા.
પાનું ૭૩
તૃષ્ણ તૃષ્ણ કેવી કનિષ્ઠ વસ્તુ છે! જ્ઞાનીઓ એમ કહે છે કે તૃષ્ણ આકાશના જેવી અનંત છે. નિરંતર તે નવયૌવન રહે છે. કંઈક ચાહના જેટલું મળ્યું એટલે ચાહનાને વધારી દે છે. સંતોષ એ જ કલ્પવૃક્ષ છે અને એ જ માત્ર મનવાંછિતતા પૂર્ણ કરે છે.
પાનું ૭૬
સાચી છત ઉત્તરાધ્યયનસૂત્રમાં નમિરાજ મહર્ષિએ શકેન્દ્ર પ્રત્યે એમ કહ્યું કે દશ લાખ સુભટને જીતનાર કંઈક પડ્યા છે, પરંતુ સ્વાત્માને જીતનારા બહુ દુર્લભ છે, અને તે દશ લાખ સુભટને જીતનાર કરતાં અત્યુત્તમ છે.
પાનું ૯૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org