________________
પર
શ્રી જિનેશ્વર મહિમા
મુનિને, વિદ્વાનને, માતાપિતાને અને પિતાથી વડાને વિનય કરવો એ આપણું ઉત્તમતાનું કારણ છે.
પાનું ૬૩ વિવેક ગુરુ:–ત્યારે એ જ સમજવાનું છે કે જ્ઞાનદર્શનરૂપ આત્માના સત્ય ભાવ પદાર્થને અજ્ઞાન અને અદર્શનરૂપ અસત્ વસ્તુએ ઘેરી લીધા છે. એમાં એટલી બધી મિત્રતા થઈ ગઈ છે કે પરીક્ષા કરવી અતિ અતિ દુર્લભ છે. સંસારનાં સુખ અનંતીવાર આત્માએ ભેગવ્યાં છતાં તેમાંથી હજુ પણ મોહિની ટળી નહીં, અને તેને અમૃત જેવો ગણ્ય એ અવિવેક છે, કારણ સંસાર કડવો છે, કડવા વિપાકને આપે છે, તેમજ વૈરાગ્ય જે એ કડવા વિપાકનું ઔષધ છે, તેને કડવો ગણે, આ પણ અવિવેક છે. જ્ઞાનદર્શનાદિ ગુણે અજ્ઞાન, અદશને ઘેરી લઈ જે મિત્રતા કરી નાંખી છે તે ઓળખી ભાવ અમૃતમાં આવવું, એનું નામ વિવેક છે. કહો ત્યારે હવે વિવેક એ કેવી વસ્તુ કરી?
લઘુ શિષ્યો –અહો ! વિવેક એ જ ધર્મનું મૂળ અને ધમરક્ષક કહેવાય છે, તે સત્ય છે.
પાનું ૭૮ અર્થ સમજવાનું મહત્વ જેઓ નિગ્રંથપ્રવચનમાં આવેલાં પવિત્ર વચને મુખપાઠ કરે છે, તે તેઓના ઉત્સાહબળે સલ્ફળ ઉપાર્જન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org