________________
જિનાગમ સ્તુતિ વચનેને આશય ત્યાં આધારભૂત છે, એવું પ્રમાણે જિનમાર્ગને વિષે વારંવાર કહ્યું છે. બેધબીજની પ્રાપ્તિ થયે, નિર્વાણમાની યથાર્થ પ્રતીતિ થયે પણ તે માર્ગમાં યથાસ્થિત સ્થિતિ થવાને અર્થે જ્ઞાની પુરુષને આશ્રય મુખ્ય સાધન છે, અને તે ઠેઠ પૂર્ણ દશા થતાં સુધી છે. નહીં તે જીવને પતિત થવાને ભય છે, એમ માન્યું છે, તે પછી પિતાની મેળે અનાદિથી ભ્રાંત એવા જીવને સદ્દગુરુના
ગ વિના નિજ સ્વરૂપનું ભાન થવું અશકય છે, એમાં સંશય કેમ હૈય? નિજ સ્વરૂપને દઢ નિશ્ચય વતે છે તેવા પુરુષને પ્રત્યક્ષ જગદુવ્યવહાર વારંવાર ચૂકવી દે એવા પ્રસંગ પ્રાપ્ત કરાવે છે, તે પછી તેથી ન્યૂનદશામાં ચૂકી જવાય એમાં આશ્ચર્ય શું છે? પિતાના વિચારના બળે કરી, સત્સંગ-સશાસ્ત્રને આધાર ન હોય તેવા પ્રસંગમાં આ જગદુવ્યવહાર વિશેષ બળ કરે છે, અને ત્યારે વારંવાર શ્રી સદ્ગુરુનું માડામ્ય અને આશ્રયનું સ્વરૂપ તથા સાર્થકપણું અત્યંત અપક્ષ સત્ય દેખાય છે.
પાનું ૫૧૬
પત્રક નં. ૫૭૫ કેવળજ્ઞાન આત્માપણે કેવળ ઉજાગર અવસ્થા વર્તે, અર્થાત આત્મા પિતાના સ્વરૂપને વિષે કેવળ જાગ્રત હોય ત્યારે તેને કેવળજ્ઞાન વતે છે એમ કહેવું એગ્ય છે, એ શ્રી તીર્થકરને આશય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org