________________
૩૪
શ્રી જિનેશ્વર મહિમા
પુરુષના ભૂમિકાધમ છે. સત્સંગ, સત્શાસ્ત્રના ચાગથી તે ધનું આરાધન વિશેષ કરી સભવે છે.
અંતમુ ખષ્ટિ જે પુરુષાની થઈ છે, તે પુરુષોને પણ સતત જાગૃતિરૂપ ભલામણ શ્રી વીતરાગે કહી છે, કેમકે અનંતકાળના અધ્યાસવાળા પદાર્થાના સંગ છે, તે કઈ પણ દૃષ્ટિને આકર્ષે એવા ભય રાખવા ચેાગ્ય છે. આવી ભૂમિકામાં આ પ્રકારે ભલામણ ઘટે છે, એમ છે તે પછી વિચારદશા જેની છે એવા મુમુક્ષુ જીવે સતત જાગૃતિ રાખવી ઘટે એમ કહેવામાં ન આવ્યું હાય, તે પણ સ્પષ્ટ સમજી શકાય એમ છે કે મુમુક્ષુ જીવે જે જે પ્રકારે પરઅધ્યાસ વાયાગ્ય પદાર્થોદના ત્યાગ થાય, તે તે પ્રકારે અવશ્ય કરવા ઘટે. જો કે આરભ પરિગ્રહના ત્યાગ છે તથાપિ અંતમુ ખવૃત્તિના હેતુ હાવાથી ત્યાગ ઉપદેશ્ય છે.
પાનું ૫૩૬
પત્રક નં. ૧૩
Jain Educationa International
For Personal and Private Use Only
એ સ્થૂળ દેખાય વારંવાર તેને
સિદ્ધ અને સંસારી વિષે સ્પષ્ટ સમજ
સિદ્ધ અને સંસારી જીવા એ સમસત્તાવાનસ્વરૂપે છે એ નિશ્ચય જ્ઞાનીપુરુષોએ કર્યાં છે તે યથાર્થ છે. તથાપિ ભેદ એટલા છે કે સિદ્ધને વિષે તે સત્તા પ્રગટપણું છે, સંસારી જીવને વિષે તે સત્તા સત્તાપણું છે. જેમ દીવાને
પાનું ૫૫૩ પત્રક નં. ૬૫૦
www.jainelibrary.org