________________
પ. પૂ. મુનિવર્યાંના આશીર્વાંચન
'
પ્રભાવક પ્રવચનકાર ૫. પૂ. મુનિમહારાજ શ્રી ભૂવનવિજયજી ગણિ તથા પ. પૂ. મુનિશ્રી યોાવિજયજી મહારાજ :શ્રીમદ્ રાજચ’દ્રજીનાં લખાણેામાંથી શ્રી જિનેશ્વર મહિમા ” નામનું સુંદર પુસ્તક તમે સ`કલિત કરી રહ્યા છે. આવું સુંદર પ્રકાશન બહાર પાડવા મદલ મારા અંતરના આશીર્વાદ છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ સંક્ષેપમાં ઘણુ કહી દીધેલ છે. તેમણે મુમુક્ષુઓ પર જે પત્રો લખ્યા છે તેમાં બિંદુમાં સિંધુ સમાવી દીધેલ છે. શ્રી જિનેશ્વરદેવને મહિમા શ્રીમદ્જીએ ખૂબ ગાયા છે. પેાતાની અપૂર્વ એવી ભાવવાહી અને પ્રશાંતવાહી શૈલીમાં તે મહિમા તેમણે ગાયા છે, અને તેમાં પેાતાના અપૂનમ્રભાવ તેમણે દર્શાવ્યે છે. માટે સમ્યગજ્ઞાન પ્રચારના શુભ કાર્યોમાં ચથાશક્તિ પ્રયત્ન કરવા બદલ તમાને ક્રીથી મારા અંતરના આશીર્વાદ પાઢવુ છુ.
આત્મા માના પ્રેરણાદાતા પ. પૂ. મુનિશ્રી મિત્રાન≠ વિજયજી મહારાજ :
તમે નિત્ય નિયમિત સામાયિકમાં એક સુ ંદર કાર્ય કરી રહ્યા છે. સારાય વિશ્વ ઉપર જે શ્રી જિનેશ્વર દેવાના અપૂર્વ-અનુપમ ઉપકાર છે તે શ્રી જિનેશ્વરદેવાના મહિમાનુ શ્રીમદ્ રાજચંદ્રજીના સાહિત્યના આધારે શ્રીમદે પરમતારક શ્રી જિનેશ્વર દેવ પ્રત્યે પ્રસગે પ્રસંગે ઉચ્ચારેલા ભક્તિભર્યાં શબ્દોના સૉંગ્રહરૂપ ‘· શ્રી જિનેશ્વર મહિમા ’ નામનુ’ પુસ્તક તૈયાર કરી રહ્યા છે. તેથી આનંદ. તમારા આ સુપ્રયત્નના ફળરૂપે જીવા સ`સારના ભાવાથી ઉદાસીન ખની શ્રી જિનેશ્વર દેવ પ્રત્યે ભકિત સભર અને એ જ અભિલાષા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org