________________
૧૭
અત્રક
-
-- ન ------
જિનદેવ અને તેમનું માહાસ્ય
સ્તુતિમાં સમગ્ર “ગશાસ્ત્રને સાર સમાવી દીધું છે. સવનું નિરૂપણ કર્યું છે. સમગ્ર વસ્તુસ્વરૂપ, તત્ત્વજ્ઞાન સમાવી દીધું છે. ઉકેલનાર ખેજક જોઈએ.
પાનું ૭૬૪
ઉપદેશ નોંધ ૨૩ સવનું વાસ્તવિક મહત્વ 'देवागमनभोयानचामरादिविभूतयः ।
मायाविष्वपि दृश्यते, नातस्त्वमसि नो महान् ॥' : '' સ્તુતિકાર શ્રી સમંતભદ્રસૂરિને વીતરાગ દેવ જાણે કહેતા હોય, હે સમંતભદ્ર! આ અમારાં અષ્ટપ્રાતિહાર્ય આદિ વિભૂતિ તું જે, અમારું મહત્વ જે. ત્યારે સિંહ ગુફામાંથી ગંભીર પદે બહાર નીકળતાં ત્રાડ પાડે તેમ શ્રી સમંતભદ્રસૂરિ ત્રાડ પાડતા કહે છે –“દેવતાઓનું આવવું, આકાશમાં વિચરવું, ચામરાદિ વિભૂતિનું ભેગવવું, ચામરાદિ વૈભવથી વીંઝાવું, એ તો માયાવી એવા ઇંદ્રજાળિયા પણ બતાવી શકે છે. તારા પાસે દેવેનું આવવું થાય છે, વા આકાશમાં વિચરવું વા ચામર છત્ર આદિ વિભૂતિ ભેગવે છે માટે તું અમારા મનને મહાન! ના, ના. એ માટે તું અમારા મનને મહાન નહીં. તેટલાથી તારું મહત્વ નહીં. એવું મહત્વ તે માયાવી ઇંદ્રજાળિયા પણ દેખાડી શકે. ત્યારે સદેવનું મહત્વ વાસ્તવિક શું? તે કે વીતરાગપણું. એમ આગળ બતાવે છે.
પાનું ૭૬૫ ઉપદેશ નોંધ રદ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org