________________
જિનદેવ અને તેમનું માહાભ્ય
અનંત ઐશ્વર્ય દૃશ્યને અદશ્ય કર્યું, અને અદશ્યને દશ્ય કર્યું એવું જ્ઞાની પુરૂષનું આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય વીર્ય વાણથી. કહી શકાવું એગ્ય નથી.
પાનું પેપર
પત્રક નં. ૬૪૮. યથાર્થ વક્તાપણું શ્રી જિન તીર્થકરે જે બંધ અને મોક્ષને નિર્ણય કર્યો છે તે નિર્ણય વેદાંતાદિ દર્શનમાં દષ્ટિગોચર થતો નથી, અને જેવું શ્રી જિનને વિષે યથાર્થ વક્તાપણું જોવામાં આવે છે તેવું યથાર્થ વક્તાપણું બીજામાં જોવામાં આવતું નથી.
પાનું ૫૧૧
પત્રાંક નં. ૫૬૮ સ્વઆચરણથી સિદ્ધ કરેલું બાહ્ય ત્યાગનું મહાભ્ય.
જે આ સંસારને વિષે આવા (મૃત્યુ જેવા) પ્રસંગોને સંભવ ન હેત, પિતાને અથવા પરને તેવા પ્રસંગની અપ્રાપ્તિ દેખાતી હેત, અશરણદિપણું ન હતું તે પંચવિષયનાં સુખસાધનનું કશું ન્યુનપણું પ્રાયે નહેતું, એવા શ્રી બાષભદેવાદિ પરમ પુરુષ, અને ભરતાદિ ચકવર્યાદિઓ તેને શા કારણે ત્યાગ કરત? એકાંત અસંગપણું શા કારણે ભજત?
પાનું ૫૭૧ પત્રક નં. ૬૪૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org