________________
જિનદેવ અને તેમનું માહાસ્ય
ભગવાન જિને ઉપદેશેલે આત્માને સમાધિમાગ શ્રી ગુરુના અનુગ્રહથી જાણ, પરમ પ્રયત્નથી ઉપાસના કરે.
પાનું ૯૪૦
હા. ને ૨–૨૧ શ્રી જિનની ઉત્કૃષ્ટ વીતરાગતા સર્વ કરતાં વીતરાગનાં વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કહેવું ઘટે છે. કેમકે જ્યાં રાગાદિ દેષને સંપૂર્ણ ક્ષય હેય
ત્યાં સંપૂર્ણ જ્ઞાનસ્વભાવ પ્રગટવા–ગ્ય નિયમ ઘટે છે. - શ્રી જિનને સર્વ કરતાં ઉત્કૃષ્ટ વીતરાગતા સંભવે છે, પ્રત્યક્ષ તેમના વચનનું પ્રમાણ છે માટે જે કઈ પુરુષને જેટલે અંશે વીતરાગતા સંભવે છે, તેટલે અંશે તે પુરુષનું વાક્ય માન્યતા એગ્ય છે. સાંખ્યાદિ દર્શને બંધમાક્ષની જે વ્યાખ્યા ઉપદેશી છે, તેથી બળવાન પ્રમાણસિદ્ધ વ્યાખ્યા શ્રી જિન વીતરાગે કહી છે, એમ જાણું છું.
પાનું પરપ
( પત્રાંક નં. ૫૯૬ શ્રી જિનને આત્મ કલ્યાણનો ઉત્કૃષ્ટ નિર્ધાર
અમારા ચિત્તને વિષે વારંવાર એમ આવે છે અને એમ પરિણામ સ્થિર રહ્યા કરે છે કે જે આત્મકલ્યાણને નિર્ધાર શ્રી વર્ધમાનસ્વામીએ કે શ્રીષભાદિએ કર્યો છે તે નિર્ધાર બીજા સંપ્રદાયને વિષે નથી.
પાનું ૫૨૬ પત્રાંક નં. ૫૯૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org