________________
- “ બહુ છકી જાઓ તો પર્ણ મહાવીરની આજ્ઞા. તેડશે નહીં ગમે તેવી શંકા થાય તે પણ મારી વતી વિરને નિઃશંક ગણજે.(પૃ. ૮૫) - “વીર સ્વામીનું બેધેલું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સર્વ સ્વરૂપ યથાતથ્ય છે, એ ભૂલશે નહીં. તેની શિક્ષાની કઈ પણ પ્રકારે વિરાધના થઈ હોય, તે માટે પશ્ચત્તાપ કરજે. આ કાળની અપેક્ષાએ મન, વચન, કાયા આત્મભાવે તેના મેળામાં અર્પણ કરે, એજ મેક્ષમાર્ગ છે.” (પૃ. ૮૫-૮૬)
ઈશ્વર પર વિશ્વાસ રાખવો એ એક સુખદાયક માર્ગ છે. જેને દ્રઢ વિશ્વાસ હોય છે, તે દુઃખી હેતે નથી; અથવા દુઃખી હોય તે દુઃખ વેદત નથી. દુઃખ ઉલટું સુખરૂપ થઈ પડે છે.” (પૃ. ૧૧૦)
જે મધ્ય વયના ક્ષત્રિય પુત્રે જગત અનાદિ છે એમ બેધડક કહી કર્તાને ઉડાડો હશે, તે પુરુષે શું કંઈ સર્વજ્ઞતાના ગુમ ભેદ વિના કર્યું હશે? (પૃ. ૧૨૦)
“ એ સઘળાં જ્ઞાનીઓ કરતાં પરમમાન્ય રાખવા રોગ્ય સર્વજ્ઞ મહાવીરનાં વચન સર્વ સ્થળે એ છે કે, સંસાર એકાંત અને અનંત શેકરૂપ તેમજ દુઃખપ્રદ છે.” (પૃ. ૧૩૦)
જૈન મત પ્રવર્તકેએ મને કંઈ ભૂરથી દક્ષિણા આપી નથી તેમ એ મારા કુટુંબ પરિવારી પણ નથી કે એ માટે પક્ષપાતે હું કંઈ પણ તમને કહું. તેમ જ અન્ય મત પ્રવર્તકે પ્રતિ મારે કંઈ વિરબુદ્ધિ નથી કે મિથ્યા એનું ખંડન કરું. બન્નેમાં હું તે મંદમતિ મધ્યસ્થરૂપ છું. બહુ બહુ મનનથી અને મારી મતિ જ્યાં સુધી પોંચી ત્યાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org