________________
તારીખની તવારીખ (શ્રીમદ્ રાજચંદ્રજીના મુખ્ય જીવન પ્રસંગેની યાદી) સંવત ઉંમર ૧૯૨૪ જન્મ : કારતક સુદ ૧૫, દેવદીવાળી. કલિકાલ
સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના જન્મ દિને. માતા, દેવબાઈ, જૈન.
પિતા, રવજીભાઈ વૈષ્ણવ. ૧૯૩૧ વર્ષ૭ જાતિ મરણ જ્ઞાન
અમીચંદભાઈ નામના પરિચિત અને પ્રેમાળ સજજનને તેમના જ સગાઓ મૃત્યુબાદ બાળતા હતા તે સ્મશાનમાં બાવળના ઝાડ ઉપર ચઢી જોતાં વિચારોનું તીવ્ર અને મંથન જાગ્યું, પડદે હટી ગયે, અને જાતિ સ્મરણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. જુનાગઢને કિલ્લે જોતાં, જાતિ સ્મરણ
જ્ઞાનમાં વધારો. વર્ષ૭ નિશાળમાં દાખલ કર્યા.
યાદ રાખવા માટે એક જ વખત પાઠનું અવલોકન જરૂરી, બે વર્ષમાં સાત ચોપડીને
અભ્યાસ પૂરો કર્યો. ૧૯૩૨ વર્ષ૮ કવિતાઓ રચવાની શરૂઆત. ૧૩૩ વર્ષ૯ રામાયણ અને મહાભારતને અનુલક્ષીને પદે રચ્યાં.. ૧૯૩૪ વર્ષ૧૦ છટાદાર ભાષણની શરૂઆત. વર્ષ૧૦ પૂનર્જનમની સાક્ષીરૂપ “પુષ્પમાળાની” રચના.
મોરબીના ન્યાયાધીશ શ્રી ધારશીભાઈના પ્રાણ બચાવી મહા ઉપકાર કર્યો. કેઈપણ જાતના પૂર્વ પરિચય વિના બીજાના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org