________________
જૈન દનનું માહાત્મ્ય
૧૯૩
શબ્દોની ગમ્યતા લઇ દ્વાદશાંગી જ્ઞાન પામતા હતા. અને તે લબ્ધિ અલ્પજ્ઞતાથી વિવેકે જોતાં કલેશરૂપ પણ નથી.
પાના ૧૦૭ થી ૧૧૦
માક્ષમાળા પાર્ક ૮૬ થી ૯૧
ષડૂદાનના પ્રખર અભ્યાસી પંડિતવ શ્રી સુખલાલજી ઉપરના લખાણ સબંધી, શ્રીમદ્ની પ્રશંસા કરતાં નીચેના વાકયા નોંધે છે :
સત્તરમાં વર્ષોંના પ્રારંભમાં મૂછના દોરાય ફ્રૂટયા નહિ હાય, ત્યારે કોઇને ચરણે પડી ખાસ વિદ્યાપરિશીલન નહી કરેલ કુમાર રાજચંદ્ર ‘ મેાક્ષમાળા ’ (૮૬-૯૨) એક પ્રસ’ગ ટાંકે છે. પ્રસંગ એવા છે કે કોઈ સમર્થ વિદ્વાને મહાવીરની ચેાગ્યતા સામાન્ય રીતે સ્વીકારવા છતાં તેમની અસાધારણતા વિશે શકા લઈ શ્રીમને પ્રશ્ન કર્યો છે કે મહાવીરની ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યવાળી ત્રિપદી તેમજ આસ્તિ, નાસ્તિ આદિ નચે કાંઈ સંગત નથી. એક જ વસ્તુમાં ઉત્પત્તિ છે; અને નથી. નાશ છે અને નથી, ધ્રુવત્વ છે અને નથી. એ અધુ વાસ્તવિક રીતે કેમ ઘટી શકે ? અને જે પરસ્પર વિરુદ્ધ એવા ઉત્પાદ, નાશ અને ધ્રુવત્વ તેમજ નાસ્તિત્વ અને અસ્તિત્વ મેં એક વસ્તુમાં ન ઘટે, તે અઢાર દોષો ઉત્પન થાય છે. એ સમર્થ વિદ્વાને જે અઢાર ઢાષા તેમની સામે મૂક્યા છે તે જ એ વિદ્વાનની સમતા સૂચક છે. આ કે આવી જાતના અઢાર દોષોનું વર્ણન આટલાં બધાં શાસ્ત્રો ફૈયા પછી પણ મને યાદ છે ત્યાં સુધી હું પોતે પણ એ શ્રીમ ્ના વિદ્વાન સાથેના વાર્તાલાપના પ્રસંગમાંથી જ વાંચુ છું.
*
૧૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org