________________
૧૫૪
શ્રી જિનેશ્વર મહિમા બહિર્મુખ થવાનું નિમિત્ત છે, તેથી તે પ્રવૃત્તિ અંતર્મુખ ઉપગ પ્રત્યે રહ્યા કરે એવા પ્રકારમાં ગ્રહણ કરાવી છે; કેવળ અને સહજ અંતર્મુખ ઉપગ તે મુખ્યતાએ કેવળ ભૂમિકા નામે તેરમે ગુણસ્થાનકે હોય છે. અને નિર્મળ વિચારધારાના બળવાન પણ સહિત અંતર્મુખ ઉપગ. સાતમે ગુણસ્થાનકે હોય છે. પ્રમાદથી તે ઉપગ અલિત થાય છે, અને કંઈક વિશેષ અંશમાં અલિત થાય તે વિશેષ બહિર્મુખ ઉપગ થઈ ભાવઅસંયમપણે ઉપગની પ્રવૃત્તિ થાય છે. તે ન થવા દેવાને અને દેહાદિ સાધનના નિર્વાહની પ્રવૃત્તિ પણ ન છેડી શકાય એવી હોવાથી તે પ્રવૃત્તિ અંતર્મુખ ઉપગે થઈ શકે એવી અદ્દભૂત સંકળનાથી ઉપદેશી છે, જેને પાંચ સમિતિ કહેવાય છે.
પાનું ૭૯ પત્રક નં. ૭૬૭.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org