________________
Ve
શાષાઓ, જેમાં ગૃહસ્થ કે ત્યાગી, જૈન વિદ્વાન અને વિચારક વગરની લેખન પ્રવૃત્તિ થાય છે, અને વિશેષ સભવે છે, તેમાંથી પ્રસિદ્ધ જૈન આચાય આત્મારામજીની હિન્દી કૃતિઓને બાદ કરતાં એકે ભાષામાં વીસમી શતાબ્દિમાં લખાયેલુ એક પણ પુસ્તક મે' એવું નથી જોયું કે જેને • શ્રીમદ્ રાજચંદ્ર'ના લખાણે! સાથે ગંભીરતા, મધ્યસ્થતા, અને મૌલિકતાની દ્રષ્ટિએ અંશથી પણ સરખાવી શકાય. તેથી આધુનિક સમગ્ર જૈન સાહિત્યની દ્રષ્ટિએ વિશેષ કરી જૈન તત્ત્વજ્ઞાન અને ચારિત્રવિષયક ગુજરાતી સાહિત્યની દ્રષ્ટિએ શ્રીમના લખાણેનું ભારે મૂલ્ય છે.
૨. એકવાર કાંઈ વાતચીત પ્રસગે મહાત્માજીએ આ કૃતિ. (૧૦ વર્ષની ઉ ંમરે લખાયેલી ‘ પુષ્પમાળા ’) વિષે મને એક જ વાકય કહેલું, જે તેની વિશેષતા માટે પૂરતું છે. “ અરે એ ‘ પુષ્પમાળા ' તે પુનર્જન્મની સાક્ષી છે.”
૩. સ*સાધારણ માટે તેા નહીં, પણ જૈન મુમુક્ષુ માટે તે (શ્રીમદ્જીનું ‘ આત્મ સદ્ધિ શાસ્ત્ર ’) ગીતાની ગરજ સારે તેવું છે. જે આમાં જૈન પિરભાષા ગૌણ કરી પાછળથી વ્યાપક ધસિદ્ધાંતા ચર્ચ્યા હાત તા એ ભાગ ગીતાના બીજા અધ્યાયનું સ્થાન લેત.
૪. જે કાંઇ સાધન ઉપલબ્ધ છે, તે ઉપરથી એટલુ ચેાક્કસપણે કહી શકાય એમ છે કે ત્રણે જૈન પરંપરાના તાત્ત્વિક પ્રધાન પ્રધાન ગ્રંથા એમને વેધક દ્રષ્ટિથી પર્યા છે. કેટલાક મૂળ સૂત્ર, જેવાં કે ઉત્તરાધ્યયન, સૂત્રકૃતાંગ, દશવૈકાલિક, પ્રશ્નવ્યાકરણ ઈત્યાદિ તા એ શબ્દ, ભાવ અને તાપ માં પી ગયા હતા. અમ લાગે છે કે તર્ક પ્રથાન ગ્રંથા મનુ એમણે વાંચ્યા છે. વૈરાગ્ય પ્રધાન અને કુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org