________________
૧૨૬
શ્રી જિનેશ્વર મહિમા તેનું સર્વ દેષને ક્ષય કર્યો છે એવા તે મહાવીરસ્વામીએ વેદના દાખલા દઈ સમાધાન સિધ્ધ કરી આપ્યું.
પાનું ૭૯૦
ઉપદેશ છયા ૯૫૭-૪ શ્રી ગૌતમને ચાર વેદ પઠન કરેલા જેવાને શ્રીમાન મહાવીરસ્વામીએ સમ્યકત્ર આપ્યાં હતા.
પાનું ૧૭૮
પત્રક નં. ૨૧-૭૪ આત્માને વિષે સહજ સ્મરણે પ્રાપ્ત થયેલું જ્ઞાન -શ્રી વર્ધમાનને વિષે હતું એમ જણાય છે.
પાનું ૩૪૯
પત્રાંક નં. ૩૧૩ પરના ઉપકાર અથે જ ભગવાનનું પ્રવર્તન
મહાવીરસ્વામીએ કેવળજ્ઞાન ઉપજ્યા પછી ઉપવાસ કર્યા નથી, તેમ કઈ જ્ઞાનીએ કર્યો નથી, તથાપિ કોના મનમાં એમ ન આવે કે જ્ઞાન થયા પછી ખાવું પીવું સરખું છે, તેટલા માટે છેલ્લી વખતે તપની આવશ્યકતા બતાવવા ઉપવાસ કર્યો. દાનને સિધ્ધ કરવા માટે દીક્ષા લીધા પહેલાં પિતે વષીદાન દીધું. આથી જગતને દાન સિદ્ધ કરી આપ્યું. માતા પિતાની સેવા સિદ્ધ કરી આપી. દીક્ષા નાની વયમાં ન લીધી તે ઉપકાર અથે. નહીં તે પિતાને કરવા ન કરવાનું કાંઈ નથી કેમકે જે સાધન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org