________________
શ્રી જિનેશ્વર મહિમા
ભકિત એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે. ભકિતથી અહંકાર મટે, સ્વચ્છંદ ટળે, અને સીધા માર્ગે ચાલ્યું જવાય, અન્ય વિકલ્પે મટે, આવા એ ભિકતમાગ શ્રેષ્ઠ છે
૧૧૬
પાનું ૭૮૧
ઉપદેશ છાયા ૯૫૭ ૩ ૪
જિન–શાસન ઉદ્ઘારની અપૂર્વ ભાવના
હે જ્ઞાતપુત્ર ભગવન્ ! કાળની અલિહારી છે. આ ભારતના હીનપુણ્યી મનુષ્યાને તારું સત્ય, અખંડ અને પૂર્વાપર અવિરાધ શાસન કયાંથી પ્રાપ્ત થાય ? થવામાં આવાં વિઘ્ના ઉત્પન્ન થયાં; તારાં ખોધેલાં શાસ્ત્રો કલ્પિત અંથી વિરાધ્યાં, કેટલાક સમૂળગાં ખડ્યાં, ધ્યાનનું કા,
સ્વરૂપનુ કારણ એ જે તારી પ્રતિમા તેથી કટાક્ષદષ્ટિએ લાખાગમે લેાકે વળ્યાં; તારા પછી પરપરાએ જે આચાય પુરૂષા થયા તેના વચનમાં અને તારાં વચનમાં પણ શંકા નાંખી દીધી. એકાંત ઇ કૂટી તારું શાસન નિદાળ્યું.
શાસન દેવિ! એવી સહાયતા કઈ આપ કે જે વડે કલ્યાણના માર્ગ હું... ખીજાને ખેાધી શકું', દર્શાવી શકું,-ખરા પુરૂષો દર્શાવી શકે. સર્વાંત્તમ નિગ્રંથપ્રવચનના મેધ ભણી વાળી આ આવિરાધક ૫થાથી પાછા ખેંચવામાં સહાયતા આપ ! ! તારો ધર્મ છે કે સમાધિ અને ઐધિમાં સહાયતા આપવી.
Jain Educationa International
For Personal and Private Use Only
[અંગત]
પાનુ ૬પ૬ પત્રાંક નં. ૭૫૪
www.jainelibrary.org