________________
૧૦
સુત્રાને, અન્ય જૈન શાસ્ત્રોને તથા ખીજા ધમ'નાથાને ગુણગ્રાહક અને સત્યશેાધક દ્રષ્ટિથી અવલેાકયા હતા. અને તેથી એમનુ જીવન તેા વિશેષ ઉન્નત, આશમય અને સંસારના ભાવાથી સÖથા ઉદાસીન બન્યું જ હતું. સાથે સાથે એમનું સાહિત્ય પણ સ` કોઈને માટે સમાન રીતે ઉપયોગી થઈ શકે એવી ઉચ્ચ કેટીનું ખની શક્યું હતું. આ નાના સરખા પુસ્તકમાંના શ્રીમના ઉદ્ગાર પણ આ વાતની સાક્ષી પૂરી શકે એમ છે.
શ્રી જ્ઞાન પ્રચારક ટ્રસ્ટે અગાઉથી આ પુસ્તકની પંદરસો નકલ પડતર કિંમતે લેવાનું નક્કી કરીને આ કાયને પ્રશસનીય પ્રોત્સાહન આપ્યું છે. પુસ્તકનુ મુદ્રણ કાર નવપ્રભાત પ્રીન્ટીંગ પ્રેસના માલિક શ્રી મણિલાલ છગનલાલ શાહે ટૂંકા સમયમાં કરી આપ્યું છે અને પુસ્તકના પરિચય જાણીતા લેખક અને પત્રકાર શ્રી રતિલાલ દીપચંદ્ન દેસાઈ એ સપ્રેમ લખ્યું છે. આ બધાના અમે હૃદયપૂર્વક અંતઃકરણથી આભાર માનીએ છીએ.
પુસ્તકના સંકલન કર્યાં મહાનુભાવે પાતે પણ સ ંક્ષેપમાં પુસ્તકને પરિચય લખ્યા છે, એટલે એ અંગે અમારે કશુ વધારે કહેવાનું રહેતું નથી. અને છેવટે તે આ વાણી શ્રીમદ્ જેવા જીવનસાધક સતની છે, એટલે એ પેતે જ પેાતાની ભાવના અને શ્રી જિનેશ્વર દેવના મહિમા વાચકના અંતર સુધી પહોંચતાં કરે એજ ઉચિત છે.
ઠે. શ્રીમદ્ રાજચંદ્ર સ્વાધ્યાયમંદિર શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મડપ પ્રચલાની પાળ, તથા વિહાર ભવન ટ્રસ્ટ:
અમદાવાદ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org