________________
૧૦૮
શ્રી જિનેશ્વર મહિમા
અનંત ભવની નિષ્ફળતાનુ એક ભવે સફળ થવું મને
સમજાય છે.
બનતી પ્રભુભક્તિ, સત્સંગ, સત્ય વ્યવહારની સાથે ધર્મ, અર્થ, કામ અને મેાક્ષ એ ચાર પુરુષાર્થ પ્રાપ્ત કરતા રહેા. પ્રયત્ને જેમ આત્મા ઉર્ધ્વગતિના પરિણામી થાય તેમ કરે.
પાનું ૨૦૧
પત્રાંક ન. ૪૭
સમય સમય જીવનની ક્ષણિક વ્યતીતતા છે, ત્યાં પ્રમાદ કરીએ છીએ એ જ મહામહનીયનું બળ છે.
જો ત્યાં તમને વખત મળતા હાય તા જિનભક્તિમાં વિશેષ વિશેષ ઉત્સાહની વૃદ્ધિ કરતા રહેશે, અને એક ઘડી પણ સત્સંગ કે સત્કથાનું સ ંશોધન કરતા રહેશેા.
Jain Educationa International
પાનું ૨૦૪ પત્રાંક નં. ૫૦
For Personal and Private Use Only
નિગ્રંથના ખેાધેલાં શાસ્ત્રના શેષ માટે અહીં સાતેક દિવસ થયાં મારુ આવવુ થયુ છે.
પાનુ ૨૦૪ પત્રાંક નં. ૫૧
પાનું ૨૧૬ પત્રક નં. ૬
www.jainelibrary.org