________________
શ્રી જિનેશ્વર મહિમા
સંસારને પરાજય કર્યો છે, એવા ભગવાન સર્વજ્ઞ વીતરાગને નમસ્કાર, (પંચાસ્તિકાય પ્રથમ અધ્યાયમાંથી)
પાનું ૬૬૮ પત્રાંક નં. ૭૬ ૬-૧
મેક્ષના કારણે શ્રી ભગવાન મહાવીરને ભકિતપૂર્વક મસ્તક નમાવી તે ભગવાનને કહેલે પદાર્થપ્રભેદરૂપ મેક્ષને માર્ગ કહું છું.
(પંચાસ્તિકાયમાંથી)
પાનું ૬૭૫
પત્રાંક નં. ૭૬ ૬-૧૦૫ દેહધારી છતાં નિરાવરણ જ્ઞાનસહિત વતે છે એવા મહાપુરુષને ત્રિકાળ નમસ્કાર.
પરમભકિતથી સ્તુતિ કરનાર પ્રત્યે પણ જેને રાગ નથી અને પરમષથી પરિષહ ઉપસર્ગ કરનાર પ્રત્યે પણ જેને દ્વિષ નથી, તે પુરુષરૂપ ભગવાનને વારંવાર નમસ્કાર,
- પાનું ૬૭૯
પત્રાંક નં. ૭૬૭ જેને કેઈપણ પ્રત્યે રાગ, દ્વેષ રહ્યા નથી, તે મહાત્માને વારંવાર નમસ્કાર.
પાનું ૬૮૮ પત્રાંક નં. ૭૮૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org