________________
: જિનાગમ સ્તુતિ
સમ્યક્ પ્રકારે વેદના અહિંયાસવારૂપ પરમધર્મ પરમ
પુરુષોએ કહ્યો છે.
તીક્ષ્ણ વેદના અનુભવતાં સ્વરૂપભ્રંશવૃત્તિ ન થાય. એ જ શુદ્ધ ચારિત્રના માર્ગ છે.
७७.
ઉપશમ જ જે જ્ઞાનનું મૂળ છે તે જ્ઞાનમાં તીક્ષ્ણ વેદના પરમ નિર્જરા ભાસવા ચાગ્ય છે.
જ્ઞાનીઓનો સનાતન સન્માર્ગ જયવત વ.
પાનું ૭૪૪ પત્રાંક નં ૯૩૯
પાતુ ૭૪૯
પત્રાંકન. ૯પર
પૂર્વે જ્ઞાનીની વાણી આ જીવે નિશ્ચયપણે કદી સાંભળી નથી અથવા તે વાણી સમ્યક્ પ્રકારે માથે ચડાવી નથી, એમ સદશી એ કહ્યું છે.
Jain Educationa International
પાનું ૮૫૫
વ્યાખ્યાનસાર ૧-૧૦૯
વીતરાગવચનની અસરથી ઇન્દ્રિયસુખ નીરસ ન લાગ્યાં તે જ્ઞાનીનાં વચને કાને પડ્યાં જ નથી, એમ સમજવું.
For Personal and Private Use Only
પાનુ ૮૭૦
પત્રાંક નં ૯૫૯
વ્યાખ્યાનસાર ૨૧.
www.jainelibrary.org