________________
9૫.
જિનાગમ સ્તુતિ
પરમ દુર્લભ પ્રાપ્ય વસ્તુઓ મનુષ્યપણું, જ્ઞાનીનાં વચનનું શ્રવણ પ્રાપ્ત થવું, તેની પ્રતીતિ થવી, અને તેમણે કહેલા માર્ગમાં પ્રવૃત્તિ થવી પરમ દુર્લભ છે, એમ શ્રી વર્ધમાનસ્વામીએ ઉત્તરાધ્યયનના. ત્રીજા અધ્યયનમાં ઉપદેર્યું છે.
પાનું ૬૯૧
પત્રાંક નં. ૭૮૩. અસંગતાની જરૂરિયાત હે મુનિઓ ! દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી અસંગપણે વિચરવાને સતત ઉપયોગ સિદ્ધ કરે એગ્ય. છે. જેમને જગતસુખપૃહા છેડી જ્ઞાનીના માર્ગને આશ્રય ગ્રહણ કર્યો છે, તે અવશ્ય તે અસંગ ઉપગને પામે છે. જે શ્રુતથી અસંગતા ઉલ્લસે તે શ્રતને પરિચય કર્તવ્ય છે..
પાનું ૬૯૩
પત્રાંક નં. ૭૮૬ જગતસુખસ્પૃહામાં જેમ જેમ ખેદ ઉપજે તેમ તેમ જ્ઞાનીને માર્ગે સ્પષ્ટ સિદ્ધ થાય.
પાનું ૬૯૩
પત્રાંક નં. ૭૮૭૧ શ્રુત જ્ઞાનનું માહાભ્ય સર્વ-ઉત્કૃષ્ટ ભૂમિકામાં સ્થિતિ થવા પર્યત શ્રુતજ્ઞાનનું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org