________________
૬
શ્રી જિનેશ્વર મહિમા
ચારે પ્રકારના આહાર રાત્રિને વિષે ત્યાગવાથી
મહુળ છે. એ જિનવચન છે.
જ્ઞાન
આત્મા અત્યંત સહેજ સ્વસ્થતા પામે એ જ સજ્ઞાનના સાર શ્રી સન્ને કહ્યો છે.
પાનું ૬૦
*
અનાદિકાળથી જીવે અસ્વસ્થતા નિરંતર આરાધી છે, જેથી સ્વસ્થતા પ્રત્યે આવવું તેને દુર્ગમ પડે છે. શ્રી જિને એમ કહ્યું છે, કે યથાપ્રવૃત્તિકરણ સુધી જીવ અનતી વાર આન્યા છે, પણ જે સમયે ગ્રંથિભેદ થવા સુધી આવવાનું થાય છે ત્યારે ક્ષેાભ પામી પાછે સંસારપરિણામી થયા કર્યાં છે; ગ્રંથિભેદ થવામાં જે વીય ગતિ જોઇએ તે થવાને અર્થે જીવે નિત્યપ્રત્યે સત્તમાગમ, સદ્વિચાર અને સદ્ગ્રંથના પરિચય નિરંતરપણે કરવા શ્રેયભૂત છે.
જે જ્ઞાનથી કામ નાશ પામે તે જ્ઞાનને અત્યંત ભકિતએ નમસ્કાર હા.
Jain Educationa International
ચારિત્ર (શ્રી જિનના અભિપ્રાયમાં શું છે? તે વિચારી સમવસ્થાન થવું,)–દશા સંબંધી અનુપ્રેક્ષા કરવાથી જીવમાં સ્વસ્થતા ઉત્પન્ન થાય છે. તે વિચારે કરી ઉત્પન્ન થયેલી
For Personal and Private Use Only
પાનું પરપ પત્રક નં. ૫૯૩
www.jainelibrary.org